________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપહાસ
ઉપેક્ષા
ઉપહાસ, (૫) મશ્કરી, ઠઠ્ઠો; a ridicule,
a practical joke, mockery. ઉપાખ્યાન, (ન) નાની વાર્તા અથવા કથા;
a short story or narrative. ઉપાડ, (કું.) સેજો, ઉપસાટ; a swelling (૨) રફૂર્તિ, જુસ્સ; liveliness, energy, spiritedness, zeal: (3) 2017; an effort: (8) 2412; a beginning: (૫) પગાર વગેરે પેટે પૈસા ઉપાડવા તે; drawing money against salary, etc. (૬) બૅન્ક વગેરેમાંથી પૈસા ઉપાડવા a; withdrawal of money from a bank, etc. (૭) વેચાણ, ખપત, માંગ; sale, demand. ઉપાડવું, (સ. કિ) ઊચું કરવું; to raise, to lift: (૨) ઊંચકવું; to lift up: (૩) ઊંચકીને લઈ જવું; to carry: (૪) જવાબદારી લેવી; to take responsibility: (૫) થાપણ મૂકેલાં નાણું લેવા to withdraw deposited money: (૬) તફડંચી કરવી; to pilfer: (૭)
આરંભ૩; to begin, to start. ઉપાડો, (પુ) જુઓ ઉપાડ: (૨) (લા) તેફાન; mischief: (૩) ત્રાસદાયક પ્રવૃત્તિ; annoying activity: (૩) ઉગ્ર ચળવળ; an intense movement. ઉપાદાન, (4) સરકાર, ગ્રહણ કરવું તે; a cceptance, acquisition: (૨) સામગ્રી, Sout; a material: (3) 51761; a cause, a reason; (૪) અવિચ્છેદ્ય કારણ; inseparable or material cause: (4) do; motive. ઉપાધિ,(સ્ત્રી.) ચિંતા; anxiety. (૨) વ્યથા, પીડા; affliction, pain (૩) અત; trouble, difficulty. (૪) ત્રાસ; annoyance (૫) વિશિષ્ટ લક્ષણ કે ગુણ; peculiar trait or attribute, characteristic, idiosyncrasy: (*) પદવી; degree, title.
ઉપાધ્યાય (ઉપાધ્યો), (૫) શિક્ષક; a
teacher: (?) yailgat; a spiritual teacher, a preceptor. ઉપાન,(ન.) જોડે, પગરખું; a shoe, aboot. ઉપાય, (૫) ઈલાજ; a contrivance, a cure, a remedy: (૨) સાધન; a means, an instrument: (8) dirall; a plan:
() ofc; a strategem, strategy. ઉપાર્જન,(ન) ઉપાજના, (સ્ત્રી.) કમાઈ an earning (૨) લાભ, પ્રાપ્તિ; a gain, an acquisition ઉપાર્જિત, (વિ.) મેળવેલું; gained, earned: (૨) વારસામાં
મળેલું; inherited. ઉપાલંભ, (૫) ઠપકો; a rebuke, a
reproach, scolding, chiding. ઉપાશ્રય, (પુ.) અપાસરો; a Jain mona
stery: () 241447417; an asylum. ઉપાસક, (પુ) ભક્ત; a devotee, a
worshipper:(૨) ઈશ્વરપ્રાપ્તિ અથવા બીજા ધયેયને વરેલે માણસ; a votary: (૩) સેવક a servant ઉપાસન, (ન.) ઉપાસના, (સ્ત્રી) આરાધના, ભક્તિ; a worship, devotion: (2) blid; meditation: (3) દયેયપ્રાપ્તિનો પ્રયાસ; a striving for attaining a goal: () 214; service: ઉપાસવું, (સ. ક્રિ) આરાધના કરવી; to worship, to strive for a goal, to serve. ઉપાહાર, (પુ.) અલ્પાહાર, ના, a light meal, a break-fast, a refreshment: -હ, (ન.) ભેજનાલય, હોટલ; an eating house, a hotel, a restaurant. ઉપાંત, (૫) બાજુને પ્રદેશ; adjoining or neighbouring region: (૨) કિનાર; an edge, a margin: (3) 931; an end ઉપાંત્ય, (વિ.) છેલ્લેથી પહેલું last but one. ઉપેક્ષા, (સ્ત્રી.) અનાદર; disregard: (૨) ઉદાસીનતા; indiference: (૩) અપમાન,
For Private and Personal Use Only