________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપેન્દ્ર
ઉમેદ
ધૃણા: an insult, disgust, contempt: (૪) બેદરકારી; carelessness, neglect. ઉપેદ્ર, (૬)ભગવાન વિષ; Lord Vishnu ઉપોદઘાત, (પુ) પ્રસ્તાવના, આમુખ; an introduction, a foreward: (2) 2417H; beginning; inauguration. ઉફાંત૬), (સ્ત્રી) મિથ્યાભિમાન; vanity, self-pride: (૨) ઉડાઉપણું prodigaity, extravagance: (૩) આડંબર (udal); false show (of wealth). ઉબળ(–ળ), (વિ.) જુઓ ઉપલક. ઉબાડિયું, (1) જુઓ ઉમાડ-ઉમાડિયુ. ઉખાવું, (અ. ક્રિ) કેહવું, સડવું; to be decomposed, to be putrefied: (૨). ફૂગ ચડવી; to be moulded. ઉબાઈ (1) ગુમડું; a sore, an abscess: (૨) ફોડકી, તાપડિયું; a pimple, a skin-boil. ઉબાળો, (પુ.) ધામ, બાફ; perspiration and uneasiness because of humid weather: (૨) ઊભરે, ઉછાળે; an outburst, a swelling: (3) 44018131; an uproar, rowdyism:(x) uzzi; anger: (૫) ઉશ્કેરાટ; excitement (૬) છાણ, બળતણ; dung-cakes as fuel, fuel: (૭) ધાસ વ.ના કચરાપૂંજાને ઢગલે; a heap
of refuse made up of grass, etc. ઉબેલ, (૫) ચૂંક સાથે ઝાડો થવો તે; a
discharge of excrement with griping pain: (૨) ચૂક; griping
pain in the stomach. ઉ ભે)ળવું, (સ. કિ.) વળ ઉખેળ; to
unwind, to untwist: (૨) વેલા, વ. ઉખેડી નાખવા; to uproot plants, creepers, etc. (૩) ભૂતકાળના પ્રસંગે HE 5201; to recall or to remember
past events. ઉભડ(-q), (વિ.) કઢંગી રીતે કે બેચેનીથી ઊભેલું; standing grotesquely or restlessly: (૨) ઢીંચણ વાળીને પગની
પાની પર બેઠેલું; sitting on the soles
with bent knees: (૩) ઊભું; erect. ઉભય, (વિ.) બને; both: તા, (અ)
બંને રીતે; both ways: ઉભયાન્વયી, (વિ.) (વ્યા) બે શબ્દો અથવા વાક્યોને જોડતું; connecting two words or sentences: ઉભયાન્વયી અવ્યય, (ન.) એવું અવ્યય (દા. ત. તથા, અને, અથવા); a conjunction (e. g. and, or). ઉભરણ, (૧) ઊભરો; a swelling, an outburst: (૨) આ આપ તે;
fermentation. ઉભાળ, (વિ.) ઢળતું, ઢાળ પડતું; inclined, sloping (૨) પગનાં આંગળાં પર ઊભેલું; standing on the tips of toes: (3) (સ્ત્રી) ચડાવ; an ascent ઉમદા,(વિ.) ઉત્તમ, શ્રેષ; best, excellent (૨) ખાનદાન; of a noble family: (૩) વિશાળ મન અને હૃદયવાળું; broadminded and large or broadhearted: (૪) મૂલ્યવાન; precious. ઉમર, (સ્ત્રી) વય, ઉંમર; (ones) age,
number of years spent after birth. ઉમરડો,ઉદુબર, ઉદંબર,(પુ.)જુએ ઉંબર. ઉમરાવ, (૫) અમીર; a nobleman, a peer, a lord: (?) x17d; a wealthy or a rich man. ઉમળકે, (પુ.) પ્રેમ કે હેતને ઊભરે; an
outburst of love or warm feeling. ઉમંગ,(૫) ઉત્સાહ; zeal, enthusiasm: (૨) આનંદ; pleasure, rapture, gladness: ઉમંગી, (વિ) ઉત્સાહી, હેશીલું; zealous, enthusiastic. ઉમા, (સ્ત્રી) દેવી પાર્વતી; the goddess
Parvati, Lord Shiva's consort. ઉમેદ, (સ્ત્રી.) આશા, ઇચ્છા; a hope, a desire -વાર, (વિ.) ઉમેદ રાખતું; hopeful, desirious: (૨) (પુ.) નેકરી, વ. માટે અરજદાર; a candidate for
For Private and Personal Use Only