________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપલબ્ધિ
:
ઉપહાર
ઉપલબ્ધિ , (સ્ત્રી) પ્રાપ્તિ, લાભ; acquire
ment, benefit, gain (૨) કમાણી; earning: (૩) જ્ઞાન, અનુભૂતિ; knowledge, perception: () 244414; a guess, an inference. ઉપલાણું, (વિ.) ઉપરના ભાગનું; of the upper part: (૧) ઉપર upper, higher: (૩) (ન.) ઉપરનો ભાગ કે બાજુ; the upper part or side. ઉપલું, (વિ.) સપાટી પરનું; lying on the surface: (૨) ઉપરનું; upper. (૩). ઉપરના ક્રમ કે દરજનનું; of a higher
order, rank or status. ઉપવન, (ન.) જંગલમાનો બગીચો;
a parki (૨) બગીચા, વાડી; a garden ઉપવાસ (અપવાસ), (પુ.) ખેરાકના
ત્યાગનું વ્રત; a vow of abstinence from food, a fasting: () 2191 april (421; a day of fasting: (3) ભૂખમરે; starvation ઉપવિષ, (ન.) મુખ્ય ઝેર કરતાં ઓછું કાતિલ વિષ; a poison less intense than chief poisons: (૨) બનાવટી ઝેર; an artificial poison. ઉપવીત, (ન) જનોઈ; the sacred thread (of a Brahmin or a high caste Hindu). ઉપવેદ, (પુ.) વેદો પર આધારિત ચાર ગૌણ શાસ્ત્રોમાંનું એક; one of the four sciences derived from the Vedas: ઉપવેદો ચાર છે. There are four such sciences: (૧) આયુર્વેદ; the medical science: (૨) ધનુર્વેદ; the science of archery or the military science: (૩) ગાંધર્વવેદ; the science of music: (૪) સ્થાપત્ય વેદ; architecture. ઉપશમન, (ન.) ઉગ્રતા ઓછી થવી તે, શાંત પડવું તે; mitigation, abatement,
dilution: (?) eila; peace, tranquility, quiet: (3) alcare; consolation, pacification: ઉપશમવું, (અ. કિ.) શાંત પડવું, ઉગ્રતા ઓછી થવી; to be pacified, to become less intense, to be diluted. ઉપસર્ગ, (૫) સંકટ; trouble. (૨)
45c; calamity: (3) El34; misfortune: (૪) રોગ; a disease: (૫) ધાતુઓ કે ધાતુજન્ય નામોની પહેલાં જુદા અર્થને નવો શબ્દ બનાવવા માટે મુકાતે Blue } Hc421; a prefix placed before roots of verbs or nouns derived from them for forming a new word. ઉપસંહાર, (પુ) ભેગું કરવું તે; a collecting or bringing together, to accumulate: (૨) ટૂંક સાર; a summary, an abridgement, an abstract: (૩) અંત, સમાપ્તિ; end, conclusion: (૪) સારાંશ કે મુખ્ય મુખ્ય મુદ્દા આપી સમાપ્ત કરવું તે; a concluding by giving summary or main points. ઉપસાગર, (પુ.) વિશાળ અખાત, મહાસાગરનો વિભાગ; a bay, a part or division of an ocean. ઉપસાવવું, (સ. ક્રિ.) ઊપસે અથવા વિસ્તાર પામે એમ કરવું; to cause to swell or to expand, to spread out. ઉપસિદ્ધાંત, (પુ.) (ભૂમિતિ) મુખ્ય સિદ્ધાંતમાંથી ફલિત થતો ગૌણ સિદ્ધાંત; (Geo) a corollary, ઉપસ્થિત, વિ.) આવી પહોંચેલું, –પડેલું;
approached, arrived, happened: (૨) હાજર; present: (૩) (પરિસ્થિતિ, સંજોગે, વ.) આકાર પામેલું; shaped, formed (environments, ctc.): (?) જ્ઞાત અથવા પ્રાપ્ત; known or acquired. ઉપહાર, (પુ.) બક્ષિસ, ભેટ; a gif, a present (૨) પૂનનાં ઉપકરણો; articles of worship.
For Private and Personal Use Only