________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉલાળે
વચથી છેડી દેવુ' તે; an abandoning in the middle because of failure: (૫) સ્ત્રીઓનુ એક ધરેણુ'; a kind of ornament for women: (૬) વિનાશ, પાયમાલી; destruction, ruin. ઉલાળો,(પુ.) આગળા; a bolt of a door: (૨) ઉછાળા; an outburst, a swelling: (૩) ઊબકા, a vomiting sensation. ઉલૂક, (પુ.) (ન.) ઘુવડ; an owl. ઉલેચવુ', (સ. ક્રિ.) ખાડા, વ. માંનુ પાણી કે પ્રવાહી પાત્રથી ધીમે ધીમે બહાર કાઢવું; to draw liquid or water out from a pit, etc. slowly with a utensil. ઉલ⟨–૩)મા, (પુ` બ. વ.) (આલિમનું ખ.વ.) વિદ્વાનો, પંડિત, scholars, learned
men.
ઉકા, (સ્રી.) ખરતેા તાર; a meteor, a falling star; (૨) એનાથી આકાશમાં થતી તેની રેખા; the line of light caused by a falling star: (૩) જ્વાળામુખીમાંથી નીકળતા ગરમ લાવા; Lava or burning liquid erupting from a volcano: -પાત, (પુ.) ઉલ્કાનું પડવું તે; the falling of a meteor, etc.: (૨) વિસ્તૃત વિનાશ; widespread destruction, annihilation: (૩) મહા અનથ; a great calamity: -મુખ, (ન.) જ્વાળામુખીનું મુખ; the mouth of a vol cano: (૪) ઉખાડિયાના બળતા છે; the burning end of a thin wooden chip held in a hand. ઉત, (સ્રી.) મિત્રાચારી; friendship: (૨) પ્રેમ, ઇશ્ક; amour, love. ઉલ્લ"ઘન, (ન.) પાર કરવું કે ઓળંગવુ' તે;
a crossing over, a going across: (૨) અનાદર; a disregard: (૩) વિરેાધ કરવા તે; an opposing: (૪) આજ્ઞા ન માનવી તે; a disobedience. ઉલ્લાસ,(પુ.)આનં‰; blitheness, gaiety, joy, mirth: (૨) પ્રકાશ; light, splen
A2
Acharya Shri Kailassagarsuri Gyanmandir
୫୬
dour: (૩) પુસ્તકનાં ખંડ, વિભાગ કે પ્રકરણ, a part, a division or a chapter of a book: -વું, (અ. ક્રિ.) આનંદ થવા કે માણવા; to be delighted, to enjoy: (ર) પ્રકાશવું; to shine. ઉલ્લુ, (વિ.) ગમાર, મુખ; foolish. ઉલ્લેખ, (પુ.) નિર્દેશ; a reference, a mention: (૨) કથન, ઉચ્ચારણ; an utterance: (૩) વર્ણન; description, narration: -વું, (સ. ક્રિ.) કોતરવુ; to carve, to engrave, to inscript: (૨) લખવુ'; to write: (૩) નિર્દેશ કરવા; to refer to, to mention. ઉવેખવુ', (સ. ક્રિ.) અનાદર કરવેı; to disregard: (૨) ઉપેક્ષા કરવી; to neglect: (૩) ધિક્કારવુ, તુચ્છકારવું; to hate, to
deride.
ઉશી(પી)ર, (ન.) સુગંધવાળી એક વનસ્પતિ; a plant with fragrant thread like branches. ઉશ્કેરણી, (સ્રી.) ભભેરવુ' તે;instigation. ઉશ્કેરવું, (સ. ક્રિ.) આવેરામાં લાવવું; to excite: (૨) ભભેરવું; to instigate: ઉશ્કેરાટ, (પુ.) આવેરા; excitement. ઉષા (ઊષા), (સ્રી.) પરઢ; the dawn, daybreak: (૨) પાઢનુ આછું અજવાળું; the twilight at dawn: ઉષ:કાળ, ઉષ:કાલ, (પુ.) પઢ; the dawn: (૨) પરોઢના સમય; the time of the daybreak. ઉષ્ણુ, (ન.) ઊંટ; a camel.
ઉષ્ણુ, (વિ.) ગરમ; hot: તા,(સ્રી.) ગરમી; heat: તાઞાન, (ન.) ગરમીનુ માપ; temperature: તાવહન, (ન.) ગરમીનુ વહન કરવું તે; conduction of heat: તાવાહક, (વિ.) ગરમીનું વહન કરવાના ગુણવાળું; having the quality of conducting heat, conductor: (૨) (પુ.) ગરમીનું વહન કરનાર; a conductor
For Private and Personal Use Only