________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઊલ(-ળ)
fancy, whim: ગીત, કાવ્ય, (ન.) ઊમિ મચ અથવા ઊર્મિના આવેશ પછી લખાયેલ કાવ્ય; a lyric. ઊલ(−ળ), (શ્રી.) જીભ ઉપર નમતા ચીકણા પદાર્થ; sticky substance deposited on the tongue: ઊલિ(ળિ)ચુ, (ન.) જીભ સાફે કરવાની પટ્ટી કે ચીપ; a strip for cleaning the tongue. ઊલક, (સ્ક્રી.) વમન, ઊલટી; the act of vomiting.
ઊલૐ', (ન.) ધાંધલમય ગેાટાળા; a rowdy confusion: (૨) અવાના આધારે થતાં નાસભાગ કે ગભરાટ; panic. ઊલઝવું,(અ. ક્રિ.) સૂવુ';to be puzzled, confused or perplexed: (૨) સાવુ, ગૂંચવાતુ; to be entangled, to be complicated.
ઊલટ, (સ્રી.) ઉમંગ, àાંશ; enthusiasm, zeal.
ઊલટ,(વિ.)અવળું reverse, topsyturvy, up-side-down: (૨) વિરુદ્ધ; opposite, ccntrary: (૩) અવળી દિશાનુ; of the opposite direction: (૪) અવળા ગુણધર્મ વાળું; having opposite qualities: તપાસ, (શ્રી.) સામા પક્ષથી થતી સાક્ષીની તપાસ; a cross examination: --પાલક, -પલટ,(વિ.)ઢ ંગધડા વિનાનું;haphazard: (૨) ઊંધું ચત્તુ, આડુંઅવળુ'; quite disorderly: -સવાલ, (પુ.) સામેા પ્રશ્ન કે સવાલ; a cross question: “સલઢ, ઊલટાલટી, (વિ.) ઢંગધડા વિનાનું, આડુ અવળુ ; haphazard, quite disorderly, contradictory. ઊલટભ(–ભ)ર, (વિ.) હેાંરાથી, ઉમ ગથી; enthusiastically, zealously, willingly. ઊલટવુ, (અ. ક્રિ.) ઉમંગ કે હાંરાથી (કામ) કરવું; to do or work zealously; (૨) ધસી જવું; to rushઃ (૩) ઊંધું થવું; to be overturned: (૪) પાક્કુ વળવુ,
સ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊર
અવળી ગતિ થવી; to revert: (૫) રાગ, વ.ના ફ્રી હુમલા થવા; to relapse into disease, etc.: (૬) આક્રમણ કે હુમલેા કરવેા; to attack, to assault. ઊલટી, (સી.) એકવુ' તે; vomiting. ઊલટુ, (વિ.) (જુએ ઊલટ) વિરાધી, સામુ; opposite, contrary: (૨) અવળી કે ઊંધી બાજુનું; of the reverse side: (૩) (અ.) ધાર્યો કરતાં બીજી રીતે; on the contrary, on the other hand. ઊલળવુ, (અ. ક્રિ.) કૂદવુ; to jump: (૨) પછડાઈને ઊછળતુ; to be bumped or tossed against and rise: (૩) (વાહન, વ.નુ) આગળથી ઊંચું થવું; to be raised up at the front part (carriage, etc.): (૪) ઊલટું થવું; to be topsyturvy, to be bottom-upwards: (૫) ચાલ્યા જવું; to go away: (૬) નારા વે; to be ruined. ઊવટ,(સ્ત્રી.) આફ્ત; calamity:(૨) ઉપાધિ, પીડા; trouble, pain: (૩) અડચણ; hindrance, obstruction. ઊસ, (સ્ત્રી.) શેરડી; sugarcane. ઊસ, (પુ.) એક પ્રકારના ક્ષાર; a kind of salt.
ઊસરપાટો, (પુ.) સમૂળા નારા; annihilation: (૨) વિનારા, પાયમાલી; destruction, ruin. ઊસરવું, (અ. ક્રિ.) સમૂળા નારા થયા; to be annihilatedઃ (૨) અપમાનિત થઈને જવુ, ત્રુ; to be insulted and go away or be driven away: (૩) ઉગ્રતા આછી થવી, ઓસરવુ'; to subside, to decrease, to ebb.
ઊહ, (પુ.) અનુમાન; an inference, a guess: (૨) ૫ના; an imagination. ઊહ, (અ.) મશ્કરી, તિરસ્કાર, ચેષ્ટા અને ગસૂચક ઉદ્ગાર; an exclamation signifying vanity, contempt, be
For Private and Personal Use Only