________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરણી
ઉપલબ્ધ
ficially: (૩) જસે, ચોપડામાં નેધ કર્યા વિના. in suspense account. ઉપરણી, (સ્ત્રી) ઉપરણું, (ન.) ઉપરણું, (મું) ઓઢણી, પિછેડી, ખેસ વગેરે; a piece of cloth used as an outer garment by men or women, a scarf. ઉપરતિ. (સ્ત્રી.) વેરાગ્ય, ઉદાસીનતા; stoi
cism, disinterestedness, indifference to pleasure or pain: (૨)વિરામ, અટકવું તે; an interval or rest between hours of work, stoppage, halt:(3) MICI 24011; impartiality. ઉપરવટ, (સ્ત્રી.)ઉલ્લંધન, અવગણના; violation, disregard (૨) આહવાનને ભાવ; a challenging mood: (૩) માથાભારેપણું; high-handedness:(૪) (વિ.) અવગણના કરતું; disregarding: (૫) આહવાન કરતું, પડકારતું; challenging (૬) વિરુદ્ધ; opposite, converse (૭) ચડિયાતું; superior:(૮)(અ) અવગણના કે આહવાન કરીને; disregardingly, challengingly. ઉપરવટ, (૫) ખરલને બત્ત, વાટવાને ગોળ પથ્થર, a pestle, a round crushing stone. ઉપરવાડ, (સ્ત્રી.) ઘર, ખેતર, વ.નો નજીકનો ભાગ; a place adjoining or neighbouring a house, field, etc.: (૨) ખેતર, વ. ની વાડ; a hedge, an enclosure, a fence: ઉપરવાડિયો, (પુ) બાજુના ગામમાં ખેતર ધરાવતે
ખેડૂત; a farmer owning a field in an adjoining village: (૨) આશ્રિત HIV!?; a dependant. ઉપરવાસ, (અ.) ઉપરના ભાગના પ્રદેશમાં;
in or towards the upper region: (૨) (પુ.) મેડા પરને નિવાસ; a residing upstairs: ઉપરવાસિયો, (પુ.) Gil; a scavenger. ઉપરાઉપર, (અ.) એકની ઉપર એક; one above the other, overlapping:
ઉપરાઉપર-રી), (અ.) ઉપરાછાપરી, ઝડપી ક્રમમાં એક પછી એક; one after the other in quick succession, consecutively. (૨) સતત, લાગલાગટ; incessantly. ઉપરાણુ, (ન) કોઈને પક્ષ લેવો તે, તરફદારી; a taking side of or support
ing some one. ઉપરાંત, (અ) વિશેષમાં, વધારામાં over and above, additionally, besides,
moreover: (૨) પછી; afterwards. ઉપરી, (૫) ચડિયાત કે મુખ્ય અધિકારી; a superior or chief officer:
પણ, (ન) અધિકારી હોય એવું વર્તન; behaviour like that of a superior officer: (૨) ઉપરીનાં પદ અને સત્તા; the position and power of a superior officer. ઉપ-યુ)કત, (વિ) ઉપર નિર્દેશ કરેલું કે કહેલું; above-mentioned, above referred, above said. ઉપલ.(૫) શિલાક a block of stone or rock: (?) HIZI 4842; a big stone: (૩) કીમતી પથ્થર, રત્ન; a precious stone, a jewel. ઉપલક, (વિ) ઉપરચેટિયું; superficial, desultory, surfacial: (?) $led, 1991'; insignificant, superfluous: (૩) જણસે in suspense account ઉપલબ્લ્યુિ, (વિ) ઉપરચોઠુિં (જુઓ ઉપર-ન. ૧૪). ઉપલક્ષણ, (ન) વિશિષ્ટ લક્ષણ; a peculiar quality or attribute, characteristic; idiosyncrasy: (૨) ચિહ્ન; a sign, a marks (૩) એક ભાષાલંકાર; a figure of speech called synecdoche. ઉપલબ્ધ, (વિ) મેળવેલું; got, gained, earned: (૨) જાણેલું; known.
For Private and Personal Use Only