________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઉપજીવી
www.kobatirth.org
ઉપજીવી, (વિ.) ખીજાના આધારે જીવનારું; subsisting on others, parasitic, depending on others for maintenance (૨) (પુ.) એવા માણસ; a hanger-on, a parasite: (૩) નેાકર, દાસ; a servant. ઉપડાવવું, (સ. ક્રિ.) ઊપડે એમ કરવું, ઉપાડવામાં મદદ કરવી; to cause to be lifted, to help to carry lift. ઉપણિયું, (ન.) સૂપડું, ઝટકવાનું સાધન; a sifting or winnowing apparatus. ઉપતંત્રી, (પુ'.) અખબાર અથવા સામયિકને
મદદનીશ તંત્રી; a sub-editor of a newspaper or a magazine. ઉપદ’શ, (પુ.) ડ’ખ મારવા અથવા કરડવું તે; a stinging or biting: (૨) ગુહ્યાંગને એક રોગ, ચાંદી; a venereal disease, syphilis. ઉપદેશ,(પુ.) રક્ષણ;teaching, instruction: (૨) બેધ; preaching, admo nition, sermonઃ (૩) સલાહ;counsel: (૪) શિખામણ; advice: (૫) પડેારાના દેરા; a neighbouring country: -૩, (વિ.) ઉપદેશ આપનારું; preaching, instructive, educative: (૨) (પુ.) ઉપદેરા આપનાર માણસ; a preacher, an admonisher, a teacher, an adviser: -વુ, (સ. ક્ર.) ઉપદેશ આપ; to instruct, to admonish,to educate, to teach, to advise.
ઉપદ્રવ,(પુ.) પજવણી, ત્રાસ; annoyance, oppression: (૨) સ’કટ,ઉપાધિ; trouble, difficulty, calamity: (૩) હાનિ, ઈજા, નુકસાન; injury, harm: (૪) જુલમ; tyranny: (૫) ખલેલ; disturbance, molestation: (૬) ખળવેા, હુલ્લડ; a rebellion, a riot, a revolt: (૭) ધાંધલ; rowdyism: ઉપદ્રવી, (વિ.) ઉપાધિકારક, ત્રાસરૂપ; troublesome, oppressive: (૨) તે ફાની; mischievous:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપપત્ની
(૩) હુમલાખેાર; outrageous: (૪) નુકસાનકારક; harmful, injurious: (૫) હિંસક; violent: (૬) ધમાલિયું; rowdy. ઉપધાતુ, (સ્રી.) મુખ્ય ધાતુઓ કરતાં હલકી ધાતુ, ગૌણ અથવા મિશ્ર ધાતુ; a metal
For Private and Personal Use Only
inferior to the chief metals, an alloy. ઉપધાન્ય, (ન.) હલકા પ્રકારનું અનાજ; inferior grain or corn: (૨) આપમેળે ઊગતું અનાજ, ખડધાન; selfgrowing corn or grainst. ઉપનગર, (ન.) મેટા રાહેરનું પરુ; a suburb.
ઉપનયન, (ન.) યજ્ઞાપવીત ધારણ કરાવવાને વિધિ; the sacred thread investiture ceremony.
ઉપનામ,(ન.)લાડનું' કે બીજું નામ, તખલ્લુસ; a nickname: (૨) અટક; a surname. ઉપનાયક,(પુ.) નવલકથા, નાટક, વ.નુ નાયક પછીનું બીજું મહત્ત્વનું પાત્ર; a character in a novel or a play next in importance to the hero. ઉપનિવેશ, (પુ.) સંસ્થાન; a colony: (૨) વસાહત; a settlement. ઉપનિષદ, (સ્ત્રી ) (ન.) પાસે બેસવું તે; a sitting by or near (ર) વેદાંત સાહિત્યના અથ વિસ્ફોટ કરવા માટેનાં ગ્રંથસમૂહમાંના કોઈ પણ ગ્રંથ; any one of the books elucidating or explaining the deep meanings of the vedic literature. ઉપન્યાસ, (પુ'.) નવલકથા; a novel: (૨) થાપણુ; capital, a deposit: (૩) વણ્ન; description, narration. ઉપપતિ, (પુ.) યાર; a paramour, an illicit lover: (૨) દિચર; a husband's younger-brother. ઉપપત્ની, (સ્રી.) મુખ્ય પત્ની સિવાયની પત્ની; a junior wife: (૨) રખાત; an illicit or kept wife.