________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ(ખ)
ઉપજીવન
pride, intoxication, strength, etc.: (૩) એક પ્રકારને માનસિક રેગ; a kind of mental disease: (૪) તોફાન;
mischief: (૫) તેર, મદ, pride, vanity. ઉમુખખુ), (વિ.)ઊંચે જતું, ચહેરો ઊંચો કર્યો હોય એવું; looking upwards, having the face skyward: (*) આતુર, eager: (૩) તત્પર; ready, willing: (8) 11?17; displeased. ઉમૂલન, (ન) સમૂળું કાઢી નાખવું તે, સંપૂર્ણ નાશ કરવો તે; an uprooting, annihilation, eradication. ઉન્મેષણ), (ન) પલકાર; a flash, a twinkling: (૨) આંખના પલકારે; a winking or twinkling of the eye: (૩) આવિર્ભાવ; manifestation: (૪) વિકાસ; development, ઉપથા, (સ્ત્રી) મુખ્ય વાર્તા કે કથામાં આવતી પટાવાર્તા: a sub-story within the main story, story in a story. ઉપકરણ, (ન.) સાધનસામગ્રી; articles and instruments of usage: (૨) મદદ કરવી તે; help, assistance. ઉપકાર, (૫) બીજનું ભલું કરવું તે; benevolence: (૨) આભાર, અહેસાન; an obligation: (૩) મદદ; helps (૮) પા; favour: ઉપકારક, ઉપકારી, (વિ) લાભકારક; beneficial: (૫)ઉપગી ; useful: (૧) આશીર્વાદરૂપ; blessing (૭) અહેસાન કરનારું; obliging. (૮)
મદદરૂપ; helpful. ઉપકૃત, (વિ.) આભારી; અહેસાનમંદ; obliged, indebted: ઉપકૃતિ, (સ્ત્રી.) અહેસાન, આભાર; an obligation, a favour. ઉપક્રમ, (!) આરંભ; a beginning: (૨) પ્રવૃત્તિ, સાહસ; an undertaking, an enterprise: (3) U1411; a plan: (૪) ઉદ્યમ, પં; diligence, industry:
-ણિકા, (સ્ત્રી) પ્રસ્તાવના; a preface, a foreword: અનુક્રમણિકા; an index. ઉપગ્રહ, (૫) મોટા ગ્રહની આસપાસ ફરતો નાનો ગ્રહ દા. ત. ચંદ્ર; a minor planet revolving round a big planet e.g. the moon, a satellite: (?) 1181 મહત્ત્વવાળો અથવા નાનો ગ્રહ દા.ત. ધૂમકેતુ, 4.; a minor or a less important planet, e.g. a comet, etc. ઉપચય, (૫) સંગ્રહ; accumulation: (૨) વધાર; excess. (૩) જ, ઢગલે; big quantity, a heap (૪) જન્મકુંડળીમાં લગ્નથી (પ્રથમ સ્થાન) ત્રીજુ, જીરું, દસમુ, અને અગિયારમું એ ચાર સ્થાનમાંનું 319 345; any one of the third, the sixth, the tenth and the eleventh houses from the first (Lagna) house of a horoscope. ઉપચાર, (પુ.) ઉપાય; a remedy, cure, use or means for betterment: (૨) વૈદકીય સારવાર; medical treatment: (૩) તહેનાતમાં રહેવું તે, સેવા-ચાકરી; service, attendance (6) પૂજાવિધિ; ceremonial worship (૫) ખુરામત કરવા માટે બેલ; a flattering utterance: ઉપચારક, (વિ.) ચિકિત્સક diagnosing: () (9.) 7745; an attendant, a male-servant: ઉપચારિકા, (સ્ત્રી) ઉપચારક સ્ત્રી; a nurse. ઉપાવ(ઉ), (વિ.) ઉત્પાદક; productive
(2) 5234; fertile, rich in resources. ઉપજાવવું, (સ. ક્રિ) જન્મ આપ; to
give birth to: (૨) અસ્તિત્વમાં લાવવું; to bring into existence: (૩) નવનિર્માણ કરવું; to originate: (૪) પેદા 571; to produce, to manufacture: (૫) કલ્પના કરવી; to imagine. ઉપજીવન, (ન) ઉપ છાવકા,(સ્ત્રી) ગુજરાન, 2109695l; maintenance, livelihood, subsisterice.
For Private and Personal Use Only