________________
શ્રી ઓઘ-
નિર્યુક્તિ
ભાગ-૨
E
ને સદા
F
સુતરાઉના કપડા, સંથારો અને ઉત્તરપટ્ટો.... પ્રતિક્રમણની સમાપ્તિ થયા બાદ જ્ઞાન, દર્શન અને ચારિત્રને માટે ત્રણ સ્તુતિ આપ્યા બાદ (સવારે વિશાલલોચન. ની જે ત્રણ સ્તુતિ બોલીએ છીએ તે,) આ મુહપત્તિ વગેરેની પ્રત્યુપેક્ષણા કરવી. અને એ કર્યા બાદ જે રીતે સૂર્ય ઉગે એટલે કે પ્રતિલેખના પૂરી થાય અને સૂર્ય ઉદય પામે એ રીતે પ્રત્યુપેક્ષણાના કાળનો વિભાગ સમજવો. (ટુંકમાં સૂર્યોદય વખતે પ્રતિલેખના સંપૂર્ણ થાય, એ રીતે જ પ્રતિલેખના અને એની પહેલા પ્રતિક્રમણ કરવું. પ્રતિલેખન અને પ્રતિક્રમણ વચ્ચે અંતર રાખવાનું નથી. પ્રતિક્રમણ પછી તરત પ્રતિલેખન શરુ કરી જ દેવાનું.) | (વસ્ત્રોનું પ્રતિલેખન અજવાળામાં કરવાનો આગ્રહ તો ખરો જ. માટે જ તો અંધારાદિમાં પ્રતિલેખન કરવાનું ન જ | જણાવતા સૂર્યોદયે પ્રતિલેખન સમાપ્ત થાય એ રીતે પ્રતિલેખન શરુ કરવાનું જણાવેલ છે. સ્વાભાવિક છે કે પ્રતિલેખન કરતા ૨૦-૨૫ મિનિટ થાય, અને સૂર્યોદયથી ૨૦-૨૫ મિનિટ પૂર્વે તો ઘણો પ્રકાશ ફેલાઈ જ ગયો હોય છે.
પણ ઉપાશ્રયની વિચિત્રતાના કારણે કદાચ પ્રકાશ ન હોય તો પછી પ્રકાશ થાય એની રાહ જોઈ પ્રતિલેખન મોડું કરવું યોગ્ય જણાય છે.)
वृत्ति : यदुक्तं प्रागुपधेविपर्यासः प्रत्युपेक्षणायां न कर्त्तव्य इत्युसर्गतोऽभिहितं, तस्यापवादमाहમો.નિ.: પુસુિવરવિવથ્વીનો સાgિ ઋરિન્ગ ૩હિવવ્યાપ્ત છે
आपुच्छित्ता व गुरुं पहुव्वमाणेयरे वितहं ॥२७२॥
ક
*
*
*
E