________________ 23 1 પૂર્ણતાષ્ટક વસ્તુમાં પૂર્ણને આકાર અથવા આરેપ કર્યો હોય તે તેને પૂર્ણ”ની સ્થાપના કહેવાય છેપૂર્ણ ઘડાપણું આદિ રૂપે સ્થાપનાપૂર્ણ જાણે. દ્રવ્ય પૂર્ણ એટલે દ્રવ્ય(ધન)થી પૂર્ણ ધનાઢ્ય વા જલ આદિથી પૂર્ણ ઘડે વગેરે. દ્રવ્યથી પૂર્ણ તે સ્વકાર્ય પૂર્ણ જાણવું, કારણ કે “અર્થ ક્રિયા કરે તે દ્રવ્ય” એ લક્ષણ છે; દ્રવ્યોમાં પૂર્ણ-ધર્માસ્તિકાય સ્કંધ આદિ, કારણ કે “અણુઓ દÖ એવું વચન છે. આગમથી દ્રવ્ય-“પૂર્ણ નામના પદને અર્થ જાણનાર તે અર્થમાં ઉપગવંત ન હોય તે તે દ્રવ્ય પૂર્ણ કહેવાય છે. નેઆગમથી, શરીર, ભવ્ય શરીર, અને તવ્યતિરિક્ત ભેદથી ત્રણ પ્રકાર છે, તેમાં 1 “પૂર્ણ પદને જાણનારને દેહ તે જ્ઞશરીર પૂર્ણ, 2 ભવિષ્યમાં પૂર્ણ પદ જાણનાર લઘુ શિષ્યાદિ ભવ્ય શરીરને ભેદ, 3 તદુવ્યતિરિક્ત તે સત્તારૂપે ગુણાદિથી પૂર્ણ છે તે પણ તે પ્રવૃત્તિથી રહિત છે, કર્મથી અવરાયેલે (ઢંકાયેલે) આત્મા વિવક્ષિત ભાવ રહિત સ્વભાવ વાળે છે. શ્રી શાંતિવાદિવેતાલે કહ્યું છે કે વ્યતિરિક્ત જીવ હોવાથી ભવ્ય જીવ કહેવાય છે એ પ્રકાર વિશેષપણું જણાવે છે. આ પ્રકારે તે વિશેષ છે જેમકે પિતાના પર્યાયથી દ્રવ્ય કદી જુદું નથી તે પણ જ્યારે તેને જુદાપણ કહેવાને પ્રસંગ હોય ત્યારે તે દ્રવ્યની પ્રાધાન્યતાથી દ્રવ્ય જીવ કહેવાય. ભાવ પૂર્ણ–આગમથી, તે “પૂર્ણ પદને અર્થ શાસ્ત્રથી જાણી તેના ઉપગવાળો હોય; ને આગમથી જ્ઞાનાદિ ગુણથી પૂર્ણ હોય તે. સંગ્રહ નયથી સર્વે જ પૂર્ણ છે; નૈગમનથી સમીપ મુક્તિગામી ભવ્ય, પૂર્ણ આનંદની અભિલાષાવાળા જીવે પૂર્ણ