________________
સમય માત્રને પ્રમાદ ક ઠીક ન લાગે, તેથી શ્રી અરિકત ભગવતે તથા શ્રી સિદ્ધ ભગવતેની સાક્ષીએ મારા ગુરુ મહારાજ સમક્ષ પ્રવ્રયાને પાઠ ભણીને મારા આત્માના કરવા માટે દીક્ષા અંગીકાર કરી છેસમાજને બેટ ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં જેનશાસનની પ્રભાવના થાય તે હેતુથી મારે મારે વૃતાંત પ્રગટ કરે ઉચિત છે.
ઉત્તરાધ્યયનજી સુત્રના ૧૮ મા અધ્યયન પરથી મને લાગ્યું કે મનુષ્ય જીવનનું ખરૂ કર્તા મોસફળ આપનારી દીક્ષા જ છે.
છેવટ સુધી મેં મારા બાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાની જેમ વાત ઉડાવી દીધી અને અનત ઉપકારી એવા મારા બાપુજી સમક્ષ હું તેમને કડક ભાષામા પણ કહી શકતું ન હતું અને બીજી બાજુથી મને થયુ કે આયુષ્ય અશાશ્વત છે અને આવા ઉત્તમ કાર્ય માટે મારે જરાપણું પ્રમાદ કરે ઉચિત નથી તેથી મેં વિચારીને આ પગલું ભર્યું છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે, શ્રી વિરપ્રભુ મહાવીર સ્વામીના સકળ સ ધ માસ આ કાર્યને અનુમોદશે જ “તવાતુ”
રાજકોટમાં શ્રી વિનોદકુમારના ગયા પછી પાછળથી ખબર પડી કે વિને કુમાર કેમ દેખાતા નથી એટલે તપાસ થવા માંડી ગામમાં કયાંય પત્તો ન લા એટલે બહારગામ તાર કર્યા. કયાયથી ૫ણુ સતેષકારક સમાચાર સાપડયા નહી અર્થાત પો મળે જ નહીં આમ વિમાસણના પરિણામે પિતાશ્રીને બે મહિના પહેલાંની એક વાતની યાદી આવી તે એ હતી કે તે વખતે શ્રી વિનકુમાર આજ્ઞા માગેલી કે “બાપુજી આપની આજ્ઞા હેય તે આ ચાતુર્માસ ખીચન (રાજસ્થાન) જ8 કારણ કે ખીચનમાં ૫ બુરુમહારાજ શ્રી સમર્થમલજી મહારાજ કે જેઓ સિદ્ધાત વિશારદ છે અને અનેકાંતવાદના પૂરા જાણકાર છે, તેઓ ત્યાં બિરાજમાન છે જેઓશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે પૂ શ્રી લાલચ દજી મહારાજનાદિ ઠાણા ૪ જવાના છે તે મારી ઈચ્છા પણ ત્યા તેમની પાસે જવાની છે"
આ વાતચીતનું મરણ પિતાશ્રીને આવવા સાથે તેઓએ ૫ પૂર્ણચંદ્રજી દકને પિતાની પાસે બોલાવ્યા અને વિકાસ માટેની પિતાની ચિંતા વ્યકત કરી પડિતજીનું આ વાતને સમર્થન મળ્યું તેઓશ્રીએ જણાવ્યું કે થોડા સમય પ વિના કમરે મારી પાસે જાઝુવા માગ્યું હતું કે, ખીચનમાં કેવા પ્રકારની