Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनीटीका अ० १ सू. ६ यथाकृतनामकतृतीयाधर्मद्वारनिरूपणम् ३९ हुए थोड़ा सा भी संकोच नहीं करते हैं। उनका विचार यही बना रहता है कि मनुष्य के उपयोग के लिये ही ये सब जीव हैं, अतः मनुष्य जैसा चाहे वैसा उनका उपयोग करे । यह संसार त्रस और स्थावर प्राणियों से भरा हुआ है। उस स्थावर पाणी अनेक प्रकार के हैं। इनकी जातियां भिन्न २ रूप से अनेक प्रकार की हैं। तिर्यच जाति के जीव कि जो पंचेन्द्रिय हैं जलचर नभचर और स्थलचर के भेद से ३ तीन प्रकार के हैं। इनमें जलचर जीव वे हैं जो जल में ही रहते हैं। इन्हीं के विषय में यह सूत्रकार ने अपना अभिमत प्रकट किया है। पाठीन इस नामका एक मत्स्यविशेष होता है। तिमि भी मत्स्यविशेष होता है-इसका विस्तार बड़ा होता है । इस तिमि को जो खा जाते हैं वे तिमिगिल हैं और ये भी मत्स्यजाति के ही प्रकार हैं । और भी जो छोटी २ मछलियां होती है वे सब “ अनेक अष" इस शब्द द्वारा यहां गृहीत की गई हैं। कच्छप नाम कच्छुए का है। ये अस्थिकच्छप और मांसकच्छप के भेद से दो प्रकार के होते हैं। शुण्डाग्राह और अशुण्डाग्राह, इस प्रकार से ग्राह के भी ये दो भेद होते हैं । इसी तरह दिलिवेष्टक, मन्दुक, सीमाकार पुलक और शिशुमार भी जलजन्तु विशेष हैं । इन सब की ये निर्दयी जनहिंसा
તેમની સાથે મન ગમતું વર્તન કરતાં જરા પણ સંકેચ રાખતા નથી. તેઓની માન્યતા એવી જ હોય છે કે મનુષ્યના ઉપગને માટે જ આ બધા જીવો છે, તેથી મનુષ્ય છે તે રીતે તેમનો ઉપયોગ કરી શકે છે. આ સંસાર ત્રસ અને સ્થાવર જીવોથી ભરેલું છે. ત્રણ સ્થાવર જીવો અનેક પ્રકારના હોય છે. તેમની જાતિઓ જુદી જુદી રીતે અનેક પ્રકારની છે. તિર્યંચ જાતિના જીવ કે જે પચેન્દ્રિય છે, તેમના ત્રણ પ્રકાર છે–જળચર, નભચર અને સ્થલચર. તેમાં જળમાં રહેતા જીને જળચર કહે છે. તેમને વિષે સૂત્રકારે અહીં પિતાને અભિપ્રાય પ્રગટ કર્યો છે, “પાઠીન” નામનું એક ખાસ પ્રકારનું મત્સ્ય હોય છે. તિમિ પણ એક પ્રકારના સભ્યનું નામ છે, તેનું કદ મોટું હોય છે. એ તિમિને જે ખાઈ જાય છે તેને તિર્મિંગલ કહે છે, અને તે પણ એક જાતને मत्स्य ४ छ. पी० ५ नानी नानी भासी। डाय छेतेनु" अनेकझप" શબ્દ દ્વારા અહીં ગ્રહણ કરાયેલ છે. કરછપ એટલે કાચ, તેના અસ્થિક૭પ અને માંસ કછપ એવા બે ભેદ છે. શુંડાગ્રહ અને અશુંડાગ્રાહ, એ પ્રકારના ગ્રાહના પણ બે ભેદ હોય છે. એ જ રીતે દિલિષ્ટક, મજુક, સીમાકારી પુલક, અને શિશુમાર પણ ખાસ પ્રકારનાં જળચરે છે. એ બધાંની તે નિર્દય વ્યક્તિ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર