________________
શ્રુતિ, સ્મૃતિ ક ઉપનિષદ્ કરતાં ધાંય નવમૌલિક તત્ત્વો મળી આવે છે, પણ તત્ત્વાર્થસૂત્રમાં એવું કેટલું છે ?
સરખાવે। શ્રી હરિભદ્રસૂરિ અને શ્રીમાન શંકરાચાય નેઃ શ્રી રિભદ્રસૂરિ એટલે નવસર્જનની મૂર્તિ, પ્રકાણ્ડઃ અભ્યાસી અને પ્રતિભા– સપન્ન પુરુષ. પોતે જન્મથી જ બ્રાહ્મણ. સરસ્વતીના પરમ ઉપાસક. એમણે સાહિત્યક્ષેત્ર ખેડયું. એમની શક્તિ અગાધ, એટલે સાહિત્યના ઢગ મૂકયા. પણ એમાં નવસર્જન કેટલું ?
શ્રી હરિભદ્રસૂરિ
યેાગદર્શીનની અસરથી એમણે યેાગશતક, યાગબિંદુ અને યેાગદૃષ્ટિસમુચ્ચય રચ્યાં. દાર્શનિક અસરથી ષદર્શીનસમુચ્ચય અને ન્યાયના ઇતર ગ્રંથા બનાવ્યા. એમના ત્રીસેક અન્ય દનાની તા સ્વતંત્ર ગ્રંથૈ! અને ઘણા ગ્રંથા પરની હરીગઇ ટીકાએ આજેય મેાબૂદ છે. પણ એ બધુંય ખીજા દનાની હરીફાઈરૂપે જાણે કેમ ન નિર્માયું હેાય એમ જણાયા વિના રહેતું નથી. એ સાહિત્યમાં નવીનતાનાં આકર્ષણા કેવાં અને કેટલાં ? યાગષ્ટિસમુચ્ચયમાં નવીનતા છે એ વાત ખરી, પણ એને ઢાળેા જોઈએ તે તુરત જ જણાઈ રહે કે સંસ્કૃતિને મળેલા વારસા એમાંય મુખ્યત્વે ઝળકે છે.
શકરાચાર્યનું પ્રહ્મસૂત્ર .પરનું એક માત્ર ભાષ્ય જ જોઇએ, તેા નવીનતાનાં દર્શન થયા વિના રહેતાં નથી. અને વિવેકચૂડામણિ તે જાણે તદ્દન નૂતન ગ્રંથ. અંતઃકરણચતુષ્ટયી અને એનાં લક્ષણા આપણને એની મૌલિકતાનું સ્પષ્ટ ભાન કરાવે છે.
આ બન્ને વ્યક્તિ વિદ્યા અને પ્રતિભામાં એકખીજાથી
૧ આ સરખામણી-કાળદષ્ટિએ નથી, સાહિત્ય અને પ્રતિભાની દૃષ્ટિએ છે, કાળમાં શ્રીમાન શકરાચાર્ય કરતાં શ્રીમાન હરિભદ્રસૂરિ ઘણા આગળ છે. જીએસપ્રાણ લેકાશાહની લેખમાંળા,
૧૮.