________________
( ૯ )
ભદ્ર, આ કાવ્ય કહસ્થ કરી લે એટલે તારી પવિત્ર મનેાવૃત્તિ શુભ ભાવના જાગ્રત થઇ આવશે. જે ભાવનામાં તારૂં ચિંતવન નીચે પ્રમાણે થશે:
સ્વ
“ જેતે વિષે અનંત જ્ઞાનરૂપ સુલક્ષણ શોભે છે, અને પરનું જાણવુ', એ રૂપ જ્યોતિ જેનામાં જાજ્વલ્યમાન થઇ રહી છે. જેના આદ્યાત્મા, અતરાત્મા અને પરમાત્મા—એ ત્રણ રૂપે વ્યવહારનયથી રહેલા છે, પણ નિશ્ચયનયથી તા જેનુ એકજ રૂપ છે એવા પદાર્થ તે જીવ એવા નામથી એળખાય છે. વળી જેને માટે યુક્તિથી ધ્યાન કરવા માા મનમાં ઉમંગ રહ્યા કરે છે, અને જેના ધ્યાનથી પાતાની જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ રુદ્ધિ અવિચળ થાય છે, એજ રીતે જે સિદ્ધ છે, અને બીજે કોઈ પ્રકારે સિદ્ધ નથી. ”
હે ભદ્ર, આવુ ચિંતવન થવાથી, તુ તારા તાત્વિક જીવનને સારી સ્થિતિમાં મુકી શકીશ અને તારા નિર્મળ હૃદયમાં અનુભવના મહાનંદ પ્રગટ થરો, પછી એ આનંૐ સાગરમાં તરતા એવા તુ પૂર્ણ જ્ઞાતા થઈશ. જ્ઞાતાઓની સ્થિતિને માટે આગમમાં જુદા જુદા વિચાર દર્શાવ્યા છે, એક જ્ઞાની પુરૂષ જ્ઞાતાને માટે નીચે પ્રમાણે કહે છે:~
“ કોઈ અધિકારી પુરૂષ પોતાનુ પદ જે પેાતાનું નિરાલબ સ્વરૂપ, તેને પોતાની મેળે સભારી અને પોતે પાતાના ગ્રંથિ ભેદ કરી પોતાને ઓળખે છે, કોઈ ગુરૂના મુખની વાણી સાંભળી પેાતાને ઓળખે છે, અને કેટલાએક તા પોતાના ઘટમાં જડચેતનના ભેદનુ વિજ્ઞાન જાગવાથી પાતાના ચેતનપણાનુ* ઐશ્વર્ય ઘટમાં પ્રગટ કરે છે, તેથી તેમાં પ્રીતિબિંષિત થયેલા અનંત ભાવ પદાર્થના જ્ઞાતા થાય છે, એટલે તે જીવતાં છતાં મુક્ત સ્વરૂપ અને છે. તેથી પ્રતિબિંબિત થયેલા અનત ભાવને તે કણની જેમ નિર્વિકારી, સ્થિર અને સુખદાયક પ્રાપ્ત કરેછે.”
હે ભદ્ર, જ્ઞાતાના આ અનુભવ વનેાનું મનન કરી તું તારા પ્રવાસને આગળ વધારજે. તારી પવિત્ર મનેવૃત્તિ તારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com