________________
( ૧૭ ) '' “જે ભાવ અંધ થઇને બંધને વધારે તે અજ્ઞાન આળસુ કહે વાય છે અને જે મુક્તિને માટે ક્રિયા કરે છે, તે મનુષ્ય ક્રિયવાન કહેવાય છે.” - જ્ઞાનચતનાનાં આવાં વચન સાંભળી પ્રવાસીએ નમ્રતાથી કહ્યું, મહાદેવી, મારે આપને એટલું જ પુછવાનું છે કે, જે સમકિતી હોય તે પણ વિષય ભેગવે અને મિથ્યાત્વી હોય તે પણ વિષયગ ભેગવે તે બનેમાં શું તફાવત? - જ્ઞાનચેતનાએ ઉત્તર આપ–પ્રવાસી, જે સમકિતી હોય તે વિષય ભોગવતાં છતાં પણ તેમાં ઉદાસી રહે છે અને મિથ્યાત્વી વિષયભેગમાં આસક્ત રહે છે,
પ્રવાસી–ત્યારે જીવમાં ઉદાસીપણું શી રીતે આવે? ' - જ્ઞાનચેતના-જ્યાં સુધી જીવશુદ્ધ વસ્તુના વિચારમાં દેડત હેય ત્યાંસુધી સર્વ અંગને વિષે તેનામાં ઉદાસીપણું જોવામાં આવે છે અને તેનામાં જ્ઞાનની જાગતી હોય છે. અને જ્યારે તે જીવ ભેગમાં મગ્ન રહે તે હેય, ત્યારે તેનામાં જ્ઞાનની જાગતી હોતી નથી, કારણકે તેનામાં મિથ્યાત્વ છે. જેમાં અભિલાષની દશામાં વર્તવું, તેમિથ્યાત્વનું અંગ છે. તેથી ભવ્ય લોકો ભેગથી ઉદાસ થઈશાનમાં સદા જાગ્રત રહે છે. - સાનચેતનાનાં આવાં વચને સાંભળી પ્રવાસી ધણે પ્રસન્ન થઇ ગમે તેણે પ્રસન્નવદને જણાવ્યું, વિદ્ધારિણું, આપના વચનરૂપી કિરણેએ મારા અંતરાયને પ્રકાશિત કર્યું છે. હવે મારે હું એક આપને પુછવાનું છે, તે કૃપા કરી જણાવે.
જ્ઞાનચેતનાએ પ્રસન્ન મુખે કહ્યું, ભક, જે પુછવું હોય તે ખુશીથી પુછ, :.. .
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com