________________
( ૨૭૮ ) કૃતિવાળા મનને વશ કરવાને ઉત્તમ ઉપાય જાણું મારા હૃદયમાં ભારે હીંમત આવી છે. આ સંસારરૂપ ગહન સાગરને પાર પામવામાં મને મોટી સહાય મળી છે. મહેશ્વરી, આપના સમાગમનું સંપૂર્ણ ફળ મને પ્રાપ્ત થયું છે. હવે મહાનુભાવા કર્મચેતનાએ સૂચવેલા વિષયે માંથી જે અવશિષ્ટ વિ. રહેલા છે, તેને બંધ આપી મારી અંતરંગ આશાને સફળ કરે. હું આપને ભારે ઉપકારથી આક્રાંત થ છું.
- જ્ઞાનચેતના બેલી-ભદ્ર, શ્રવણ કર, હવે તે અવશિષ્ટ વિશેનું વિવેચન કરી બતાવું છું. પ્રથમ તો દરેક આત્માએ સાતા જીવનું સ્વરૂપ જાણવું ઈએ. અને તે પછી જ્ઞાતા જીવની કિયા રાજવી જોઇએ શાતા જીવ કે હોય? અને તેના જીવને એ લાભ થાય? તેને માટે નીચેની કવિતા સ્મરણમાં રાખવાની છે.
चोपाइ. "इह विधिवस्तु व्यवस्था जाने, शगादिक निजरुम न माने; ता ते ज्ञानवंत जगमांही,
કામ ધંધો કરતા નાંણી.” | ૬ || જે વસ્તુની વ્યવસ્થા જાણે છે અને રાગ કેપ વગેરે જે ભાવ છે તેને પિતાનું માને નહીં, તેણે કરી જ્ઞાનવંતને જગતમાં કર્મના બંધને કર્ણ કહે નથી, તેથી તેને આઠ કર્મ બંધ કરી શકતા નથી.”
હવે એવા જ્ઞાતા જીવની ક્રિયા કેવી હોય છે? તેને માટે એજ કવિ નીચેની કવિતા ગાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com