________________
( २७ )
પછી નીચે પ્રમાણે પાછા અદૃશ્ય ધ્વનિ થયા. सोरो.
" जे दुर्बुद्धि जीव, ते उतंग पदवी चहे;
जे समरसी सदैव, तिन्हको कछू न चाहिहें." ॥ ४ ॥
તરતજ વ્યાખ્યા ધ્વનિ સાથે પ્રગટ થયા
“જે જીવ રાગદ્વેષથી દુષ્ટ બુદ્ધિવાળા છે, તે જીવ ઇંદ્રાદિકની ઉંચી પદવી ચાહે છે અને જે જીવ સદા સમભાવના રસમાં રહે છે, તે જીવ કોઈ ઉંચ પદ્મીની ચાહના કરતા નથી.” ૪ પાછા નીચે પ્રમાણે અદૃશ્ય ધ્વનિ થયા. सवैया.
“हांसी में विषाद बने, विद्यामें विवाद बसे कायामें मरन गुरु वर्त्तनमें हीनता ; सुचिमें गिलान बसे, प्रापतिमें हानि बसे, जैमें हारि सुंदर, दशामें बबि बिनता ; रोग बसे जोगमें, संयोगमें वियोग बसे,
गुनमें गरव बसे, सेवामांहि दीनता ; और जग रीति जेती गर्जित असांता संती,
साताकी सहेलिदै, अकेझी उदासीनता. " ॥ ५ ॥
"
તરતજ નીચે પ્રમાણે વ્યાખ્યા પ્રગટ થઇ
"हांसीभां विषाद रहेस छे, विद्यायां विवाह रहे छे, आयामां મરણ છે, ડાઇમાં હીણતા રહેલી છે, પવિત્રતામાં દુગ છા રહેલ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com