________________
( ૨ પ્રવાસી–મહાનુભાવ, આ કવિતાને ભાવાર્થ એ છે કે, આ એક આંબાનું વૃક્ષ છે. તેને રસ, રેસે, ગોટલી અને છાલ-એવા ચાર અંશ છે. તે રૂ૫, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર વિષયને સૂચવે છે. તેવી રીતે આત્માને વિષે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-એ ચાર અંશ ઘટે છે. જે આત્મસત્તા છે, તે દ્રવ્યથી અખંડિતપણે છે એટલે વ્યરૂપ આત્મા છે, ક્ષેત્રથી અખંડપણું એટલે આત્મા અસંખ્યાત પ્રદેશાવગાહી છે. કાળથી અખંડિત એટલે ત્રિકાળવની છે અને ભાવથી અખંડિત એટલે તે અખંડ જ્ઞાયક છે. એવી રીતે છવાત્માના ચાર અંશ આ આવૃક્ષ ઉપરથી જણાઈ આવે છે. - જ્ઞાનવિલાસ ધન્ય છે પ્રવાસી મિત્ર ધન્ય છે. તારા હૃદયમાં મારે પ્રકાશ વિલાસપૂર્વક પ્રવે છે. હવે તારા ઉદયનું શિખર નજીક છે. તારે આત્મિક ભાવ વિશુદ્ધિ દ્વારથી પ્રસાર થઈ ગયો છે. તે હવે આત્માનંદ મગ્ન થવાને તૈયાર છે. '
આ પ્રમાણે કહી જ્ઞાનવિલાસે પ્રવાસીના નેત્ર ઉપર હાથ ફેરબે, ત્યાં ઉત્તરેત્તર ઊંચાનીચી ચાદ પગથીઆની સીડી જોવામાં આવી. તે જોઈ પ્રવાસી ચકિત થઈ ગયો. તેણે જ્ઞાન વિલાસને નમ્રતાથી પૂછયું, મહાનુભાવ, આ શું થયું? શું આપે કાંઈ ઇજાળ પ્રયોગ કર્યો? આ સીડી શેની છે? આ વૈદ પગથીઆની શ્રેણમાંથી શે બેધ લેવાને છે? - જ્ઞાનવિલાસ-ભદ્ર, એ તારે સદણ એમાંથી જ દૂર થઈ
તેવામાં તે નીચની કવિતાને આવિર્ભાવ થશે.
- વૈયા. પમ મિથ્યાત સૂનો સાક્ષહિન તીને મિત્ર, चतुरयो अव्रत पंचमो व्रत रंच है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com