________________
गे परमत्त सातमो अपरमत नाम, पाठमो अपूरव करन सुख संचहै। नौमा अनिवर्त नाव दशमो सूरम लोन, एकादशमो सुउपसंत मोह वंच है। घादशमो छिन मोह तेरहों सयोगी जिन, चौदहो प्रयोगि जाकी थिति अंकपंच है." ।। १ ।।
પ્રવાસી, આ ચાર પગથીઆની શ્રેણી એ ચિદ ગુણસ્થાનની શ્રેણી. આ પ્રત્યક્ષ દર્શન પણ આત્માને ઉપકારી થયું, હવે મારા આત્મિક ભાગ્યનો ઉદય થશે. આ વખતે જ્ઞાનવિલાસે જણબુ, આ વૈદ ગુણસ્થાનકનું આરોહણ કરી ઉપર ચડી જાઓ. હવે હું તમારા આત્મસ્વરૂપમાં લીન થઈ જાઉં છું. જ્ઞાનવિલાસનાં આ વચનોને માન્ય કરી પ્રવાસીએ ગુણસ્થાનનું કુમારેહણ કર્યું. તે વખતે અનુક્રમે અગીયારમા ગુણસ્થાન ઉપર આવતાં તેને નીચેની કવિતા ફુરી આવી.
चोपाई. "अब उपसत मोह गुनथाना, कहो तासु प्रजुता परवाना; जहां मोह उपशमे न जासे, यथारव्यात चारित परगासे."॥१॥
.. दोहा
" जाहि फरसके जीवगिरि, परै करै गुनरद्य ; सो एकादशमी दशा, उपशमकी सरहद." ॥२॥
प्रवासी-महा! अस्थाना भालमा माथि छे. જે ગુણસ્થાનમાં સર્વ મેહનીય કર્મ ઉપશમી જાય છે, પણ ઉદયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com