Book Title: tattva_bhumima_pravas_034641_hr3.pdf
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 285
________________ ( ૨૮૩ ). અકાળે પાછી બીજી કવિતા નીચે પ્રમાણે પ્રગટ થઈ – રોણા. "जे उदास है जगतसों, गहे परम रस प्रेम ; सो चुंघा गुरुके बचन, चुंघे बालक जेम." ॥ ३ ॥ પ્રવાસીએ ચિંતવ્યું, આ ચુંઘાનું લક્ષણ યથાર્થ રીતે દર્શાવ્યું છે–બજે જીવ જગતથી ઉદાસી થઈરહે છે, જે પરમ દિશામાં રહી તેના પ્રેમ-સ્વાદને ગ્રહણ કરે છે–અર્થાત ઉત્કૃષ્ટ દશા ભેગવે છે, તે ગુરૂના વચનને બાળકની જેમ ચુંધે છે અને તેથી પુષ્ટ થાય છે, તે ચુંઘા છવ કહેવાય છે. ૩ આ કવિતા પૂર્ણ થઈ ત્યાં તે તરતજ પાછો કવિતાને ઉગાર પ્રગટ થયો: તા . "जो सुबचन रुचिसों सुने, हिए दुष्टता नांहि . परमारय समुमै नहीं, सो सुंघा जगमाहि." ॥४॥ જે રૂચિથી આગમના અંગ જે સુવચન તેને સાંભળે છે અને જેમના હૃદયમાં દુષ્ટતા રહી ને હૈય–આવા છતાં તેઓ પરમાર્થને એટલે સૂક્ષ્મ તત્ત્વને સમજે નહીં, તે આ જગતમાં સુંધા જીવ કહેવાય છે. ” ક. તેની સાથે બીજે ઇવનિ આવીભવને પામે– “ના વિજ ક્ષિત લો, આગ અંગ અનિg; सो उघा विनयी विकन्न, दुष्ट रिष्ट पापिष्ट." ॥५॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302