________________
પ્રારને વિકાર હતો તે દૂર થઈ ગયું છે, અને સર્વકાળ જે એકચેતનારસ–એકી ભાવ છે તે તારા હૃદયમાં પરિણમે છે, સ્થી તને કર્મબંધને પરિહાર જે સંવર તે સંપાદન થયેલ છે. વળી નિ:સ્મહદશાથી મેશને અંગીકાર તને થતા આવે છે અને દિન પ્રતિદિન તારા જ્ઞાનને મહિમા ઉતવંત થતો જાય છે—હવે તું આ ભવસમુદ્ર ઉતરી તેને પારને પહો
આ વાણી સાંભળી પ્રવાસીની પ્રસન્નતાને પાર રહ્યા નહીં. તેણે અનિર્વચનીય આનંદ અનુભવવા માંડે. પછી તે અદશ્યવાણીને વિચાર કરતે આગળ ચાલે ત્યાં પૂર્વ જોયેલ જ્ઞાનવિલાસની પવિત્ર મૂર્તિ તેના જેવામાં આવી. એ મનહર મૂર્તિ શાંત સ્વરૂપે ઉભી રહી અને તેને મસ્તક્ષર નવપલ્લવિત થયેલું અને દિવ્ય જાતિને પ્રકાશિત કરતું એક આવૃક્ષ જેવામાં આવ્યું. આમ્રવૃક્ષની શીતળ છાયામાં ઉભેલા જ્ઞાનવિલાસને પુનઃ જઈ પ્રવાસી અતિશય આનંદ પામે. તેણે અંજળિ જોઇ જ્ઞાનવિલાસને પ્રણામ કર્યું એટલે જ્ઞાનવિલાસે કહ્યું, ભદ્ર, તમે પ્રણામ કરે નહીં. હવે તે મારે તમને પ્રણામ કરે જઈએ. તમે ઉત્તમ અધિકારી ક્ષગામી છવ બન્યા છે. પવિત્ર સિદ્ધ શિલા ઉપર તમારું સિંહાસન સજજ થઈ ચુક્યું છે. વિશ્વના પૂર્વના સિદ્ધિના સમાજમાં તમારું નામ નેંધાઈ ચુક્યું છે. હવે તમે જગતને વંદનીય થતા જાઓ છે.
પ્રવાસી–મહાનુભાવ, એ બધા આપને જ પ્રભાવ છે. જે વંદનીય હેય તેના સમાગમથી વંદનીય બનાય છે. આ નંદઘનને પૂજવાથી આનંદધન થવાય છે. આપનું પુનર્દેશન થયું, તેને માટે હું મારા અહોભાગ્ય સમજુ છું. હવે આપને યતકિંચિત પુછવાનું છે, તે જે ઇચ્છા હોય તો પૂછું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com