Book Title: tattva_bhumima_pravas_034641_hr3.pdf
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 292
________________ ( ૨૦ ) દીવાના પ્રકાશથી ઘરમાં પ્રકાશ થાય, તેમ મેક્ષના સાધક જ્ઞાન તથા ક્રિયાથી તેના ધારક જીવના હૃદયમાં પ્રકાશ થાય છે આ પ્રમાણે હૃદયને સધન આપ્યા પછી પ્રવાસી આગળ ચાલે ત્યાં તેણે નીચે પ્રમાણે કવિતાને મધુર વનિ સાંભ: યા. “जाके घट अंतर मिथ्यात अंधकार गयो । जयो परगास सुद्ध समकित नानको; जाकी मोह निद्रा घटी ममता पक्षक फटी, जान्यो जिनमरम अवाची जगवानको; जाको ज्ञानतेज वग्यो उदिम नदार जग्यो, लग्यो सुखपोष समरससुधा पानको; ताही सुविचइनको संसार निकट आयो, पायो तिनि मारग सुगम निरवानको." ॥१॥ પ્રવાસી–આ કવિતાનો ચમત્કાર વળી જુદે જ છે. જે આ કવિતાને અર્થ મારા આત્માને લાગુ પડતો હોય તો હવે મારા પ્રવાસની સાર્થકતા પૂર્ણ રીતે થઈ કહેવાય. પ્રવાસી આવો વિચાર કરતા હતા ત્યાં તે તેની વ્યાખ્યા અદશ્યતાથી પ્રગટ થઈ હે પ્રિયાત્મા, આ કવિતાને ઉદ્દેશ તારા આત્મા ઉપર ઘટે છે. તું હવે મોક્ષ માની નજીક આવ્યું છે. તારા ઘરમાંથી અનાદિ કાળનું મિથ્યાત્વરૂપ અંધકાર નાશ પામી ગયું છે. અને શુદ્ધ સમ્યકત્વરૂપ સૂર્યને પ્રકાશ થ છે. તારી રાગદ્વેષ તથા મેહરૂપ નિદ્રા ઉડી ગઈ છે. મમતારૂપ પલક ફીટી ગઈ છે. સિદ્ધ સ્વરૂપને મર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302