________________
( ૨૮૯ ). પ્રવાસીઓ હદયમાં વિચારીને કહ્યું, અરે હૃદય, તને આત્માનુભવ પ્રાપ્ત થયો હોય તે તું તે વિલાસમાં મગ્ન રહેજે. વ્યાર્થિક અને પર્યાયાર્થિક–એ બને નય પ્રમાણ કરી તું વસ્તુની શુદ્ધતા ગ્રહણ કરજે. તેથી તું આત્માના અશુદ્ધ ભાવ જે રાગ, દ્વેષ તથા મેહુ છે, તેને સર્વથા ત્યાગી થજે. પાંચ ઇદ્રિના વિષયથી વિમુખ થઈ વૈરાગ્ય રસમાં મગ્ન થઈ રહેજે. ઉપર કહેલા ચિદ રનેમાં જે છરને ઉપાદેય છે અને આઠ રને અસ્થિર હેવાથી હેય છે, તેમાં ઉપાદેયને ગ્રહણ કરજે અને હેયને ત્યાગ કરજે. તેમજ તે બન્ને ભાવની એક્તા કરજે. એટલે દ્રવ્યમાં દષ્ટિ રાખજે અને પર્યાયમાં દષ્ટિ રાખીશ નહીં. આવી રીતે કરવાથી તારે આત્મા મેક્ષને સાધક થશે. અને ફરીથી તેને કર્મની રહેશે નહીં એટલે તે અબાધક, મહિમાવંત પૂજનીય થશે. હે ચપળ હૃદય, તારામાં જે સહજ ચપળતા છે, તેને દૂર કરવાને નીચેની કવિતાતારામાં સ્થાપિત કરજે:
दोहरा.
"जगी युद्ध समकित कला, वगी मोदजग जोइ, वहे करम चूरन करे, क्रम क्रम पूरन होइ. जाके घट ऐसी दशा, साधक ताको नाम ; મૈત્રીપ નો ઘરે, સો વનિયાને ધામ.? આ બેધક અને રસિક કવિતાને આશય એ છે કે – જે છોક્ષના મુખમાં જનારી શુદ્ધ સમિતિની કળા જાણી છે, તે જીવ કર્મને ચૂર્ણ કરી અનુક્રમે પૂરાય છે. અને જેના ઘટમાં એવી દશા થઈ રહી , તે પુરૂષનું નામ સાધક કહેવાય છે. તેથી જેમ
T-૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com