________________
( ૮૭ ) છે. ૧૦ થાન ઉપજવું, એ દશમું શા ધનુષ રૂ૫ રન છે. ૧૧ પ્રેમને લય પ્રગટ થાય, તે અગીયારમું મદિરા રન છે. ૧૨ વિવેક ઉત્પન્ન થાય, તે બારમું ધવંતરિ વિર રત્ન છે. ૧૩ શુદ્ધભાવ પ્રાપ્ત થાય, તે તેરમું ચંદ્ર રત્ન છે અને ૧૪ મનની શુદ્ધિ થવી એ ચદમ્ અધરત્ન છે. હે પ્રવાસી, એ વૈદ તારામાં પ્રગટ થવાની તૈયારી છે. હવે તું જ્ઞાનરૂપ ઘટ સમુદ્રનું મથન કર. તે ચિાદરમાં આઠ રન ત્યાગ કરવા ચોગ્ય છે અને છ રત્ન ગ્રહણ કરવા યોગ્ય છે. તે તારે ધ્યાનમાં રાખજે. ૧ અનુભવ રન, ૨ પ્રતીતિ રૂપ રંભા, ૩ ઉદ્યમરૂપ ઐરાવત ૪ વૈિરાગ્યરૂપ કલ્પવૃક્ષ, ૫ આનંદ રૂપ અમૃત અને ૬ શુદ્ધભાવ રૂપ ચંદ્ર–એ છ રત્નને ગ્રહણ કરજે. ૧ સુબુદ્ધિરૂપ લક્ષ્મી, ૨ સુવચનરૂપ શંખ, ૩ કર્મના ઉદયરૂપ વિષ, ૪ યાનરૂપ ધનુષ, ૫ પ્રેમ રૂપ મદિરા, ૬ વિવેકરૂપ વૈદ્ય, ૭ નિર્જરરૂપ કામધેનુ અને ૮ મન:શુદ્ધિરૂપ અધ,એ આઠ રને ત્યાગ કરી દેજે કારણ કે, તે અસ્થિર છે, વળી તેમાં નીચેની કવિતા સ્મરણમાં રાખજે.
તા . "ह विधि जो परजाव विष, वमे रमे निज ऋप;
सो साधक शिवपयको, चिद विवेक चिद्रूप." ॥१॥ આ કવિતાને ભાવાર્થ તારા જેવા અધિકારીને સુગમ છે, તથાપિ સ્પષ્ટતાને માટે તે કહી સંભળાવું છું, “આ રનેમાં પર વસ્તુ જે કર્માદિક ભાવ છે, તે વિષ છે. તેને જે વમન કરે છે અને પિતાના સ્વરૂપમાં રમે છે, તે પુરૂષને મેક્ષમાર્ગને સાધક જાણો, તે સાધક જ્ઞાનભાવને જ્ઞાતા અને શાન સ્વરૂપી છે.
ભદ્ર, હવે તારા હૃદયમાં અંતરની શાનદષ્ટિ જાગ્રત થશે, એટલે તું સર્વ દ્રવ્યને યથાર્થરૂપે જોઈ શકીશ. અને તેના ગુણને જાણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com