________________
( ૨૮૬ ) चौद रतन ए प्रगट होइ जहां तहां, ज्ञानके उदोत घट सिंधुको मथन है." ?
હા. “જિ અવર કાર, નૈવ રતન રસલ,
का त्याग का संग्रहै , विधि निषेधको चास." २ પ્રવાસી- અહા! આતે ખરેખર ચિદ રત્ન છે, એ રને મારી પાસે જ હતા. પણ આજ પર્યત તેને હું મેળવી શકશે નહીં હવે આ કેઈ અદશ્ય પુરૂષે મારા આત્માને ઉપકાર કરવાને માટે જ આચાદરને મને ઓળખાવ્યા છે. હવે આ બેધકકવિતાનું વ્યાખ્યાન થાય અથવા બીજી રીતે તેનું સ્પષ્ટીકરણ થાય તે મારે આત્માનુભવ સર્વ રીતે કૃતાર્થ થાય, ” આ પ્રવાસી ચિંતવતા હતા, ત્યાં જાણે તેની વિનંતિ ધ્યાનમાં લીધી હેય, તેમ આકાશમાંથી નીચેની વ્યાખ્યાનવાણી પ્રગટ થઇ.”
હે પ્રવાસી તારા ઘટમાં જ્ઞાનરૂપ સમુદ્ર મંથન કર્યું, એટલે તેમાંથી ચાર રને પ્રગટ થશે. તેમાં જે રન ગ્રહણ કરવા યોગ્ય હેય તેનું ગ્રહણ કરજે અને જે ત્યાગ કરવા ગ્ય હેય, તેને ત્યાગ કરજે ૧ પહેલું સુબુદ્ધિ રૂપ લક્ષમી રત્ન ઉત્પન્ન થશે. ૨ આત્માને અનુભવ એ બીજું કસ્તુભમણિ પ્રગટ થશે, કવૈરાગ્ય ઉપજે એ ત્રીજું કલ્પવૃક્ષ રત્ન આવિર્ભાવને પામશે. ૪ જે ભાષા સુમતિ ઉપજે તે ચેાથે શંખ રન છે. પ ઉદ્યમ ઉત્પન્ન થે એ પાંચમું ઐરાવત હાથી અન છે. ૬ પ્રતીતિ ખાત્રી થવી એ છઠું રંભા રત્ન છે. ૭ કર્મને ઉદય આવે એ સાતમું વિષ રન છે. ૮ કર્મની નિર્જ થવી એ આઠમું કામઘેનું રન છે. ૯ આનંદ પ્રગટ થ એ નવમું અમૃત રત્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com