________________
( ૨૮૫ ) આ કવિતાના ઉચ્ચારની સાથે જ તેને ભાવાર્થ પ્રગટ થયેજે ડુંધા જીવ તેને સર્વ સિદ્ધ કહે છે, હુંધા તથા ઉપએ બન્ને મૂર્ખ જીવ કહેવાય છે, ધુંધા જીવ તે ઘેર, વિકલ અને સંસારી જીવ છે અને શું છે તે મેક્ષના અધિકારી છે. તે ચુંધા જીવ મોક્ષના સાધક હેવાથી દોષ તથા દુ:ખને નાશ કરે છે અને સંતોષથી પુષ્ટતા પામે છે. તેના લક્ષણે વર્ણનીય છે.
આટલે ઉચ્ચાર થયા પછી તરતજ એવી વાણું પ્રગટ થઈ કે, હે પ્રવાસી, તું એ પાંચ પ્રકારના જીવ મહેલે સુંધા જાતિને જીવ છું, તું તેને સાધક અને ધર્મને આરાધક છું, હવે તને ચિદ રત્નની પ્રાપ્તિ થશે. તે રનું રક્ષણ કરી તારા જીવનને શિવસુધાકરની શીતળ કાંતિમાં આશ્રિત કરજે,
તે પ્રવાસી વિચારમાં પડે શું ચિદ રત્ન અહીં છે?” તેતે સમુદ્રના મથન કરવાથી પ્રગટ થાય છે. તે અહીં સમુદ્ર ક્યાં છે? એ ચિદ રને કેવા હશે? અને મને શી રીતે મળશે?
આ પ્રમાણે પ્રવાસી ચિંતવન કરતા હતા, ત્યાં નીચે પ્રમાણે કવિતા આવીભુવને પ્રાપ્ત થઈ –
તેવૈયા. "लक्ष्मी सुबुद्धि अनुभूति कनस्तुजमनि, वैराग कपन संत सुवचन है। ऐरावत नधिम प्रतीतिरंजा उदै विष, कामधेनु निर्भरा सुधा प्रमोदघन है। ध्यान चाप प्रेमरीति मदिरा विवेक वैद्य, शुद्धनाव चंद्रमा तुरंगरूप मन है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com