Book Title: tattva_bhumima_pravas_034641_hr3.pdf
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 283
________________ ( ૨૧ ) છે, પણ જે પૃથ્વી ઘાસ વગરની છે, તે ઢિ પણ મળતી નથી.” ૭ આ પ્રમાણે ઉપદેશક કવિતાઓ અને તેની વ્યાખ્યાઓ એલાયા પછી નીચેની સંક્ષિપ્ત કવિતાના ધ્વનિ થયા:— ↓↓ शब्द मांहि सद्गुरु कहै, प्रगटरूप जिनधर्म; सुनत विच सहै, मूढ न जाने मर्म . " ॥ ८ ॥ ve “ જે સદ્દગુરૂ છે, તે શબ્દમાંજ જિનધર્મને પ્રગટપણે કહે છે અને તે સાંભળી જે વિચક્ષણ પુરૂષ છે, તે શ્રદ્ધા રાખે છે અને જે મૂઢ પુરૂષ છે, તે તેના મર્મ જાણતા નથી.” ૮ “ આ પ્રમાણે કવિતા અને તેની વ્યાખ્યા સાંભળી તે પ્રવાસીને જાતિસ્મરણ થઈ આવ્યું, તેણે પોતાના હૃદયમાં ચિંતવ્યુ, “ આવે ઉપદેશ મે` કોઇ ભવે સાંભળ્યા છે, અને તે વખતે મારે એકમિત્ર સાથે હતા અને અમે એ પરસ્પર ઠરાવ કર્યાં હતા કે, મિત્ર, આપણા માંથી જે પ્રથમ સદ્ગતિએ જાય, તેણે બીજાને ખેંધ આપવા,” આ ઠરાવ મારા સ્મરણમાંથી ચાલ્યા ગયા હતા. પણ તે મારા મિત્રે દેવતારૂપે પ્રગટ થઇને મને અદૃશ્યરૂપે આ મેધ આપ્યા છે. ધન્ય છે, એવા ઉપકારી મિત્રના જીવિતને. આવા મિત્રોજ પાતાના મિત્રધર્મ યથાર્થ બજાવે છે. અને પોતે તરીને બીજાને તારે છે. આ ઉપરથી મને તે ખાત્રી થાય છે કે, આ તત્ત્વભૂમિની કલ્પના અને તત્ત્વાના પાગરૂપે પ્રત્યક્ષ દર્શન—એ બધું પણ એ મિત્રેજ રચ્યુ હેય તેમ લાગે છે. તત્ત્વ એ પઢાર્થ પ્રત્યક્ષ થતા નથી. તત્ત્વનું સ્વરૂપ જ્ઞાનથીજ પ્રકાશિત છે. તે પાતે જ્ઞેય વસ્તુ છે, તે છતાં તે પ્રત્યક્ષ થઇ મને એધ આપે છે, એ બધી રચના મારા મિત્ર દેવતાનીજ છે અને આ પ્રવાસના પ્રદેશ મુનિરૂપે પણ તેણેજ બતાભ્યો છે. આ પ્રમાણે પ્રવાસી પાતાના હૃદયમાં ચિંતવતા હતા, તેવામાં આકાશમાંથી વિન થયા તે વનમાં નીચેની કવિતા સાંભળ T.~૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302