________________
( ૮ ) પ્રાપ્તિની સાથે હાનિ રહેલી છે, છતની સાથે હાર રહેલી છે, સુંદર દશામાં કાતિની ક્ષીણતા રહેલી છે, જેમાં રેગરહેલ છે, સંગની સાથે વિગ રહેલ છે, ગુણમાં ગર્વ રહેલ છે અને સેવામાં દીનતા રહેલી છે–આ વગેરે બીજી જેટલી જગતવાસી છવની સારી રીત ગણાય છે, તે બધી ગર્ભિત રીતે દોષ વાળી છે. તેથી તેમાં અશાતા રહેલ છે, માટે એક ઉદાસીનતા કે જે સમરસ ભાવથી શ્રેષ્ટ છે, તેજ શાતાથી ભરપૂર છે. ૫
પછી પાછી નીચે પ્રમાણે ઉપદેશકકવિતા અદશ્યરૂપે પ્રગટ થઈ –
निहि उतंग चढि फिरिपतन, नहिं उतंग बहि कूप जिहि सुख अंतर जय वसे,
સો સુવë ટુકવા .” | ૬ | વ્યાખ્યા પણ સાથે જ આવીભવને પામી.
જે ઉંચે ઠેકાણે ચઢીને પછી નીચે પડે, તે ઉચું ઠેકાણું ન કહેવાય, પણ તે ઠેકાણું કૂવાના જેવું ગણાય. તેવી રીતે સુખની અંદર જે દુખ વસે છે, તે સુખનહીં પણ દુઃખરૂપજ કહેવાય છે. ૬ પુન: વનિ પ્રગટ થયો -
વા . ' " जो विलसे सुख संपदा, गये ताहि दुःख होइ;
जो धरती बहु त्रिणवती, जरे अगनि सों सोइ."॥७॥
જે સુખસંપત્તિ વિલાસ કરે છે, તે જે ચાલી જાય તે પછી દુખ થાય છે. જે પૃથ્વી ઘાસ વાળી છે, તે અમિથી બળી જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com