________________
( ર ) માયા અને છાયા સરખી છે, તે ક્ષણમાં ઘટે છે અને ક્ષણમાં વધે છે. તેવી માયાને જે સંગ કરે તેને કેઈ ઠેકાણે સુખ થતું નથી. ” ૨ તરતજ ત્રીજી કવિતા અદશ્યરૂપે પ્રગટ થઇ -
सवैया. સેનો ના તે , न तोसों क इह सोगको नातो; एतो रहे रमि स्वारथके रस, તૂ પરમારથ ના; एतनसों तनमें तनसे जक, चेतन तुं तनसों नित होतो, होही सुखी अपनो बल तोरिके,
રાગ વિના વિરોષ તો.” ! કવિતાની સાથેજ વ્યાખ્યા પ્રગટ થઈજે આ પુત્ર આ વગેરેને તું પોતાના જાણે છે, તે તે પારકા છે. એ લેકની સાથે તારે કાંઈ નાત નથી. અને તેઓને તારી સાથે કાંઈ નાત નથી. તેઓ પોતાના સ્વાર્થના રસથી તારી સાથે રમી રહ્યા છે. અને હું ચેતન તું તે પિતાની ચેતનારૂપ પરમાર્ચના રસમાં શચી રહ્યા છે. અને એ લેકે પણ તારા તનથી તન્મય થઈ રહ્યા છે એટલે તારાજ શરીરથી હિત છે. વળી એ શરીર તે જડ છે અને તું તો ચેતન છે, તેથી તે જડથી તારી સદા ભિન્નતા છે, માટે તું રાગદ્વેષરૂપ મેહકર્મની સાથે નાતે તાડી અને પિતાનું બળ ફેરવીને સદા સુખી થા” ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com