________________
મારા તુલારી રબારિ ન પત્તી, ' ' - વંકિ વેલી ન લશી ;
दासि किए बिनु लातनि मारत,
રિઝનીતિ ફ્રી ગુણાંક” છે ? આ કવિતાની સાથે જ નીચે પ્રમાણે વ્યાખ્યા સાંભળવામાં આવી.
“અહે ચેતનવ, તમે મેહનિદ્રા છોડીને જાગ્રત થાઓ. તમે સત્યસ્વરૂપ દેખે છે, તે છતાં આ માયારૂપ સંપત્તિને શું વળગી રહ્યા છે? પૃથ્વી વગેરે અઢારભાર વનસ્પતિ અને બીજી જવાનિ છે, તેમાંથી તમે ક્યાંથી આવ્યા છે? અને કઇ દિશામાં જા? જેની સાથે તમે રાચી રહ્યા છે, તે તે માયાજાળ જ્યાં છે ત્યાં જ રહેશે. તે તમારી માયાજાળ સાથે જાતી નથી તેમ તમારું રક્ષણ પણ કરતી નથી. તે માયા તમારા વંશની વેલ નથી તેમ તમારા એક દેશની અંશરૂપ નથી, તેથી તમારે અને માયાને કેઈ જાતને સંબંધ નથી, તે છતાં તમે તેને પિતાની કરી માને છે. આ ઉપરથી જે કહેવત છે કે, દાસી કર્યા વગર લાત મારવી” એના જેવું તમે કરે છે, પણ એમ કરવામાં ઉત્પાત થશે, તેથી હે મહાપુરૂષ, એવી અનીતિ કરશે નહીં. ૧
આ વ્યાખ્યા પૂરી થઈને તરત નીચે પ્રમાણે બીજી કવિતા અદશ્યરૂપે પ્રગટ થઈ:
दोहरा. " माया छाया एक है, घटे बढे छिनमाहि। इन्हकी संगति जे लगे, तिनही कहुं सुख नाहि."॥क्षा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com