________________
તથી આ ભારતવર્ષ ઉપર ભારે વિજય મેળવ્યો છે. અને તેની ધમકીર્તિ ભારતના ચારે ખૂણામાં પ્રસરેલી છે. એ પવિત્ર સત્ય
સ્વરૂપસ્યાદ્વાદ મારી બુદ્ધિમાં અને મારા હૃદયમાં સર્વદા સ્થાપિત થાઓ. તેને પવિત્ર પ્રભાવ મારા આત્માના બુદ્ધિતત્વમાં પ્રવર્તે અને મારા આ તાત્વિક પ્રવાસને સફળ કરે, - હે વિશુદ્ધિમાતા, આપે મારી ઉપર ભારે ઉપકાર કર્યો છે. આપનાં તાત્વિક વચનેએ મારા અંતઃકરણને નિર્મળ કરી દીધું છે, એથી આપ મારા સદ્દગુરૂપ થયા છોઆપ જેવા સદગુરૂરૂપી મેઘ મારી ઉપર ઉપદેશરૂપ જળ વર્ષાવે તે પછી મારા હૃદયરૂપ ક્ષેત્રમાં સ્યાદ્વાદ સિદ્ધાંતરૂપ બીજને ઉદય કેમ ન થાય?
વિશુદ્ધિભદ્ર, તમે સદગુરૂને મેઘની ઉપમા આપી, તે વાત કેઈ ઠેકાણે આવી છે કે નહીં?
પ્રવાસી–મહેધરી, એ વાત મને યાદ આવતી નથી, તથાપિ જ્ઞાનવિલાસના પ્રસાદથી મારા હૃદયમાં સદગુરૂને મેદની ઉપમા દર્શાવનારી એક અલ્પ કવિતા કુરી આવી છે. વિશુદ્ધિ–ત્યારે એ કવિતા બેલે એઈએ. પ્રવાસી–સાંભળે, તે કવિતાનું સૂક્ષ્મરૂપનીચે પ્રમાણે છે:
“ વર વરવા છે, જે પ્રતિ ધાર;
त्यों सद्गुरु वानी खिरे, जगजीव हितकार."
જેમ વષકાળમાં મધ અખંડિત ધારાએ વર્ષે છે, તેમ સદુગુરૂ આ જગતવાસી છવને હિતકારી અમૃત વાણી વર્ષ છે. - વિશુદ્ધિધન્ય છે તમારી પવિત્ર બુદ્ધિને હવે તમે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com