Book Title: tattva_bhumima_pravas_034641_hr3.pdf
Author(s): Lalan Niketan
Publisher: Lalan Niketan

View full book text
Previous | Next

Page 275
________________ ( ૭૩ ) ૩ ત્રીજા નયનું નામ અનેકજ્ઞાન છે. તેથી જેમણેય અનેક છે, તેમ જ્ઞાન પણ અનેક છે, એમ સાબિત થાય છે. ૪ ચોથા નયનું નામ મેલનરેય છે. જ્ઞાનમાં યની છાયા છે. તેથી તે મેલનરેય કહેવાય છે, ૫ પાંચમા નયનું નામ થાય એવું નામ છે, તેને અર્થ - જ્યાં લગી ય એ થાય છે. જ્યાં સુધી રેય છે, ત્યાં સુધી : જ્ઞાન છે, ય ઉપરાંત જ્ઞાન નથી, આ વાત તે નથી સિદ્ધ થાય છે. ૬ છઠ્ઠા નયનું નામ સર્વ દ્રવ્યમય વિજ્ઞાન છે. તેનું નામ તેના અર્થ પ્રમાણે છે. - ૭ સાતમા નયનું નામ રેય ક્ષેત્રમાન એવું છે. તેથી ય ક્ષેત્ર પ્રમાણેજ જ્ઞાન છે” એ વાત સિદ્ધ થાય છે. ૮ આઠમા નયનું નામ નાસ્તિજીવ છે. તેથી “જીવ વસ્તુ જ ગતમાં નથી—એ વાત પ્રમાણ થાય છે. . . ૯ નવમા નયનું નામ જીવનાશ છે. એમાં દેહને તાશ થવાથી જીવનો પણ નાશ થાય” એવું સાબિત થાય છે.. ૧૦ દશમા નયનું છત્પાદ એવું નામ છે “દેહ ઉપજવાથી જીવ વિરાજે છે. તેથી એ વાત સિદ્ધ કરવામાં આવે છે. . ૧૧ અગીયારમાં નયનું નામ અચેતન જ્ઞાતા છે. તે કહે છે કે, આત્મા છે તે અચેતન પદાર્થ છે. ૧૨ બારમા નયનું નામ સત્તાંશ એવું છે. સત્તાના અંશ તે જીવ , કહેવાય પણ આત્મા અંશ માત્ર છે, એમ તે જણાવે છે. ૧૩ તેરમા નયનું નામ ક્ષણભંગુર છે. તે જીવ ક્ષણભંગુર છે એમ કહે છે. T.-૩૫ ક્ષણભર એમ તેમ તે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302