________________
( ૨૭૨ )
કાળ કહે છે અને સહેજની મૂળ શક્તિને સ્વભાવ કહે છે. એ રીત બુદ્ધિની કલ્પનાથી પરાવ્ય ક્ષેત્રાદિકના જે વિકલ્પ છે, તે ગ્રહણ કરવા. જેમકે વસ્તુ ગ્રહણ કરવાથી તે પરબ્ધ, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની કલ્પનાથી નાસ્તિ છે. એવી રીતે વ્યવ હાર દૃષ્ટિથી વસ્તુના અશ—ભે પ્રમાણ થાય છે.
એ નથી” એમ કહેવામાં સ્વદ્રવ્યાદિકનું અસ્તિપણુ લઈને પરદ્રવ્યાક્રિકથી નાસ્તિપતૢ લેવાય છે. ‘નહી તે છે' એમ કહેવામાં પ્રથમ પરબ્યાદિકનું અસ્તિપણુ ગ્રહણ કરવું જોઈએ. અને ‘ નથીજ” એમ કહેવામાં ફરી પરદ્રવ્યાક્રિકનુ કેવળ નાસ્તિપણું જ ગ્રહણ કરાય છે. એથી તેના સાત ભાંગા ઉપજે છે. આ સ્થળે સરીગ નયને માનનાર સ્યાદ્વાદી સર્વ વસ્તુમાં સર્વ ભાંગા માને છે.
પ્રવાસી-મહાનુભાવા, હવે મારા એધમાં સારો પ્રકાશ પડયા છે. પણ એક અપશકા સ્ફુરે છે, તેનું સમાધાન આપી મારા આત્માને નિ:શ’કાવસ્થાના અનુભવ કરાવેા.
વિશુદ્ધિ—તે કઇ શકા છે, તે જણાવે
પ્રવાસી—મેં પૂર્વે સાંભળ્યું હતું કે, ચેાદ નય કહેવાય છે તા તેમનાં નામ કયા ? તે કૃપા કરી જણાવો. આ તત્ત્વભૂમિની છેલ્લી ભૂમિકામાં મને એ ચાદ નયના આધ ઉપયોગી થઇ પડશે. વિશુદ્ધિ—મહાશય, શાંત થઇ એ ચાદનયની નામ સ્થા પુના શ્રવણ કરો.
૧ પહેલા નયનું નામ તૈય છે જેનાથી જ્ઞેય વસ્તુમાં જ્ઞાન ઉ પરે છે, અને તે જ્ઞાનનું કારણ છે.
૨ બીજા નયનું નામ વિલામય છે. આ આત્મા ત્રણલાક પ્રમાણે છે. એવું તેમાં મનાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com