________________
( ૨૭૪ )
૧૪ ચાદમા નયનુ નામ અજ્ઞાયક જ્ઞાન એવું છે, તેમાં · ‘જ્ઞાન
છે તે સાયકસ્વરૂપમાં નથી ” એવું જણાય છે.
હે ભદ્ર, આવા ચાદ નયના ભેદથી અજ્ઞાન લોકો એવી એવી મૂઢ અવસ્થા પામે છે. આ ભેદ જો બરાબર સમજવામાં આવ્યા હાય તા સમકિતી જીવ પેાતાના સકિતને સાચવી શકે છે, અને કોઇ જાતના મિથ્યાત્વમાં તે આવતા નથી.
આ બધાં નયનું સ્વરૂપ જાણવાથી વિજીવના હૃદયમાં સ્યાદ્વાદ મતનું સ્વરૂપ વધારે દૃઢ થાય છે અને સ્યાદ્વાદરૂપ અ મૃતના ઝરામાં તે સર્વ રીતે મગ્ન થાય છે, જે સ્યાદ્વાદને માટે આર્ય જૈન વિદ્વાને ગીતા થઈ નીચે પ્રમાણે તેની સ્તુતિ કહે છે
રોતા.
46
इह विधिप्रातम ज्ञान हित, स्याद्वाद परवान; जाके बचन विचारसों, मूरख होइ सुजान. -
स्यावाद तम सदा, ता कारन बळवान; શિવસાધા વાચાતિ, અવે પ્રવુંન્તિ પ્રાન.” હું ? ।। આવી રીતે આત્માના જ્ઞાનના હિતકારી સ્યાદ્વાદમત છે; તેજ સર્વ રીતે પ્રમાણ છે. જે સ્યાદ્વાદની વચન યુક્તિમાં પૂર્વે મુખ હાય તે સુજાણ થઈ જાય છે, જે સ્યાદ્વાદસ્વરૂપ છે, તેજ આત્માની દશા છે; તેથી તે મહામળવાન, મેાક્ષના સાધક, અભંગ, નિર્માધ અને અક્ષય છે. તેમજ તે સર્વ નયમાં શૈલી રહ્યા છે, તેથી તેની અખંડિત આજ્ઞા પ્રવર્તે છે.
પ્રવાસી—મહેશ્વરી, આપનાં વચના યથાર્થ છે સ્યાદ્નાદ સથા સ્તુતિપદનેજ યાગ્ય છે, એ પવિત્ર સ્યાદ્વાદે પેાતાના સિદ્ધાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com