________________
(200)
अद्भुत अनंत व चिंतवत, शांत सहज वैराग धुव; नवरस विलास परगास तब, जब सुवोध घट प्रगट हुव." ॥१॥ પ્રવાસી, ધન્ય છે આ નવસમય કાવ્યને! હવે વ્યાખ્યાન કરી એ નવર્સની ઘટના કરવા કૃપા કર
વિશુદ્ધિ- જ્યારે જ્ઞાનાદિક ગુણે કરી આત્માને વિભૂષિત દેખીએ, ત્યારે ઘગારરસ ઊપજે છે.
૨ જ્યારે આત્માને વિષે નિર્જરા પ્રમુખનો ઊત્તમ જોવામાં આવે ત્યારે ઉદાર વીરરસ જણાય છે.
૩ જ્યારે આત્માને ઉપશમરસની રીતિએ અવલોકીએ ત્યારે કરૂણારસ પ્રગટ થાય છે.
૪ જ્યારે આત્માને અનુભવમાં ઉત્સાહ અને સુખ ઉપજે ત્યારે
હાસ્ય જોવામાં આવે છે..
૫. આઠ કર્મના મહાખળવાન અનંત પ્રદેશી દલિયાને ઢલન કરતાં વિચારીએ ત્યારે રાસ જોવામાં આવે છે,
.
૬ જ્યારે પુદ્ગલનું સ્વરૂપ વિચારીએ ત્યારે બિભત્સરસ સ્ફુટ
થાય છે.
૭ જ્યારે આત્માનું સ્વરૂપ જાણ્યા વિના દુ:ખ દશામાં પડેલા આત્માને અવલેાકીએ ત્યારે ભયાનકરસ પ્રગટ થાય છે.
૮ જ્યારે આત્માના અનત વીર્યનું ચિંતવન કરીએ ત્યારે આ અદ્ભુતરસની સ્પષ્ટતા માલુમ પડે છે,
૯ જ્યારે આત્મા રાગદ્વેષ નિવારી સહજ વેરાગ્યને નિશ્ચળ ધારે છે ત્યારે આત્મામાં શાંતરસ પ્રાપ્ત કરાય છે.
હું પ્રવાસી, જ્યારે ઘટમાં મુબુદ્ધિ પ્રગટ થાય છે, ત્યારે આત્મામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com