________________
( ૨૬૮ ) છે જે પદાર્થ જગતમાં ચક્ષુ છે, જે સર્વદા આનંદ મય છે, જેની જતી જ્ઞાન તથા ચેતના છે, જેમાં કઈ વિકલ્પ કે ભેદ રહેલ નથી, અને જે શાશ્વત તથા સ્થિર છે, તે પદાર્થને અનુભવ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. જે કઈ કાળે પિતાના સ્વભાવથી ચલાયમાન થતું નથી, જે અખંડિત જ્ઞાનમય છે, સંપૂર્ણ સમાધિવત અને મમત્વરહિત એવા પુરૂષને જે ઉપાસ્ય છે, જે ઈદ્ધિથી ગ્રાહ્ય નથી અને જે જ્ઞાનગમ્ય તથા અદ્યપણાથી બાધારહિત છે, તેજ આત્મતત્વ કહેવાય છે.
હે ભદ્ર પ્રવાસી, આ કવિતાનું મનન કરી તમે તમારા આત્મતત્વનું અવલોકન કરજો અને તેમાં નવરસને ઘટાવજે,
પ્રવાસી–મહેધરી વિશુદ્ધિ, તેમાં નવરસ શી રીતે ઘટી શકે તે નવરસ તે વ્યવહારમાંજ ઘટે છે. શૃંગાર, હાસ્ય, વીર વગેરે નવરને ચતુર કવિઓ વ્યવહારમાં ધટાવે છે. અને તમે તસ્વસ્વરૂપમાં ઘટાવા કહે છે, તે શી રીતે સંભવે? કયાં વ્યવહાર! અને ક્યાં આત્મસ્વરૂપ! વિશુદ્ધિએ ઉમંગથી દર્શાવ્યું, મહાશય, તે નવરસ જેવા વ્યવહાર દિશામાં ઘટાવાય છે, તેવી રીતે આત્મિક દશામાં પણ ઘટાવાય છે.
પ્રવાસી–તે કેવી ધટાવાય? તે આપ કૃપા કરી સમજાવો. વિશુદ્ધિ–સાવધાન થઈને સાંભળે.
छप्पय छंद. " गुन विचार सिंगार, वीर उद्दिम उदाररुष, करुना समरसरीति, हास हिरदे नछाह सुख. अष्ट करम दलमान, रुद्र वरते तिहि थानक; તનવિલે વીરા, ડુંક કુવા જાયાવિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com