SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ (200) अद्भुत अनंत व चिंतवत, शांत सहज वैराग धुव; नवरस विलास परगास तब, जब सुवोध घट प्रगट हुव." ॥१॥ પ્રવાસી, ધન્ય છે આ નવસમય કાવ્યને! હવે વ્યાખ્યાન કરી એ નવર્સની ઘટના કરવા કૃપા કર વિશુદ્ધિ- જ્યારે જ્ઞાનાદિક ગુણે કરી આત્માને વિભૂષિત દેખીએ, ત્યારે ઘગારરસ ઊપજે છે. ૨ જ્યારે આત્માને વિષે નિર્જરા પ્રમુખનો ઊત્તમ જોવામાં આવે ત્યારે ઉદાર વીરરસ જણાય છે. ૩ જ્યારે આત્માને ઉપશમરસની રીતિએ અવલોકીએ ત્યારે કરૂણારસ પ્રગટ થાય છે. ૪ જ્યારે આત્માને અનુભવમાં ઉત્સાહ અને સુખ ઉપજે ત્યારે હાસ્ય જોવામાં આવે છે.. ૫. આઠ કર્મના મહાખળવાન અનંત પ્રદેશી દલિયાને ઢલન કરતાં વિચારીએ ત્યારે રાસ જોવામાં આવે છે, . ૬ જ્યારે પુદ્ગલનું સ્વરૂપ વિચારીએ ત્યારે બિભત્સરસ સ્ફુટ થાય છે. ૭ જ્યારે આત્માનું સ્વરૂપ જાણ્યા વિના દુ:ખ દશામાં પડેલા આત્માને અવલેાકીએ ત્યારે ભયાનકરસ પ્રગટ થાય છે. ૮ જ્યારે આત્માના અનત વીર્યનું ચિંતવન કરીએ ત્યારે આ અદ્ભુતરસની સ્પષ્ટતા માલુમ પડે છે, ૯ જ્યારે આત્મા રાગદ્વેષ નિવારી સહજ વેરાગ્યને નિશ્ચળ ધારે છે ત્યારે આત્મામાં શાંતરસ પ્રાપ્ત કરાય છે. હું પ્રવાસી, જ્યારે ઘટમાં મુબુદ્ધિ પ્રગટ થાય છે, ત્યારે આત્મામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034641
Book Titletattva_bhumima_pravas_034641_hr3.pdf
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy