________________
( ૨૬૬ ) પ્રવાસી મહાનુભાવા આપે કહેલીએ કવિતા ખરેખર કેપકારિણી છે, જે સમભાવ કરવાની ઉત્તમતાલીમ લેવી હોયતોઆ કવિતા એક ઉત્તમ ઉસ્તાદનું કામ કરશે.
હવે કૃપા કરી આપનું વિશુદ્ધિસ્વરૂપ સમજાવે. અને તેને માટે આ આત્માની ગ્યતા દેખાય તો તેને ઉદ્ધાર કરવા સહાય આપે
વિશુદ્ધિ –ભ૮, પ્રથમ તો પ્રાણુને નિ:સંદેહ શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. એ શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરવાથી નિર્વાણ પદનાં દર્શન થાય છે. અને તેને માટે નીચેને ક્રમ જનકવિ દર્શાવે છે,
રવૈયા. " जोइ गज्ञान चरणातममें गरी गेर,
जयो निरदोर परवस्तुको न परसे; शुद्धता विचारे ध्यावे शुद्धतामें केति करे, शुकतामें थिर व्है अमृत धारा वरसै; त्यागी तन कष्ट है सपष्ट अष्ट करमकों, करे थान भ्रष्ट नष्ट करे ओर करसे; . सोइ विकल्प विजई अलप कालमाहि,
त्यागि जो विधान निरवान पद दरसे." ॥१॥
જે કઇ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી આત્માને વિષે શાનને ઠેકાણે ઠેરાવીને વાટ બાંધે છે, તે સંશયરહિત થઈને પરવસ્તુને સ્પર્શ કરતા નથી. તે નિશ્ચય નયથી શુદ્ધતાને જ વિચાર કરે છે. અને તેનું જ ધ્યાન ધરે છે. જ્યારે તે અપ્રમાદી થઈને શુદ્ધતાના સ્વરૂપમાં કીડા કરે છે એટલે તે શુકલ ધ્યાનના પ્રથમ પાયામાં પ્રવેશ કરી શુદ્ધતામાં સ્થિર થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com