________________
સમદષ્ટિ વાળા થશે સમભાવ પ્રગટ થશે એટલે શુદ્ધાત્માનું દર્શન થશે,
. . . પ્રવાસીએ વિનયતાથી જણાવ્યું, મહાદેવી, આપના દર્શન નથી અને આપના ઉપદેશથી મારું કાર્ય સિદ્ધ થશે, એવી મને ખાત્રી થાય છે. આ વખતે આપે જે સમભાવ વિષે કહ્યું, તે વાતમાં મને એક શંકા રહે છે. * વિશુદ્ધિ-ભદ્ર, જે શંકા હોય તે સત્વરે જણાવે * પ્રવાસી આપે કહ્યું કે, સમભાવ રાખવેપણ જે ઉત્તમ, પંડિત, ગુણ અને સમકિતી હોય, તેના ઉપર જે પ્રેમ રહે છે, તે પ્રેમ ધૂર્ત, આડંબરી, એવા મિથ્યાત્વી ઉપર રહેતા નથી, તે સમભાવ શી રીતે રાખ? - વિશુદ્ધિ-ભદ્ર, તમે પોતે સમભાવ રાખી શકે છે કે નહીં?
પ્રવાસી–માતા, હું તો યથાશક્તિ રાખી શકું છું તે જ્ઞાન વિલાસના પ્રભાવથી જ રાખી શકું છું, પણ બીજા પ્રાણુઓએ તે કેવી રીતે રાખવે? તેને માટે કઇ ઉપાય આપની પાસેથી જાણ વાને માગું છું " વિશુદ્ધિ–લિંગી મિથ્યાત્વીઓને માટે સમકિતી જીવે કેવી ભાવના રાખવી જોઈએ? તેને માટે એક જેને કવિ નીચેની કવિતા ગાય છે
सवैया. "प धरे लोगनिको वंचे सो धरम उग, गुरुसो कहावे गुरु वाई जाते चहिये ; • मंत्र तंत्र साधक कहावे गुनी जादूगर, पंमित कहावे पंमिताह जामे बहिये ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com