________________
( ૨૩ ) કાર્ય કરવું બાકી રહેતું નથી. તેણે તે મન, વચન અને કાયા રેગ તથા બુદ્ધિ વિકલ્પને ત્યાગ કરી પિતાના આત્માને શુદ્ધ કરી લીધે છે. આ પ્રમાણે વ્યાખ્યા સમાપ્ત થઈ એટલે તે ધનિ વિરામ પામી ગમે તેવામાં એક દિવ્ય મૂર્તિ પ્રગટ થઇ પ્રવાસીની સન્મુખ આવી ઉભી રહી. તે સુંદર મૂર્તિની આસપાસ દિવ્ય જતિ પ્રકાશમાન થઇ રહ્યું હતું મૂર્તિના દરેક અવયવઘણાં સુશોભિત હતાં મુખચંદનું સંદર્ય અલોકિક હતું નેત્ર કમલ વિશાળતા અને ચંચલતાને ધારણ કરતા હતાઆવી તેમનહર મૂર્તિના દર્શન કરી જેમાં પ્રવાસી પ્રસન્ન થઈ ગયે. તે સ્વરૂપ જોતાં જ તેને ખાત્રી થઈ કે, આ તો સાક્ષાત વિશુદ્ધિદ્વારની અધિષ્ઠાયિકા વિશુધિ પિતજ છે. મારા અહેભાગ્ય છે કે આ સર્વોત્કૃષ્ટ તત્વમૂર્તિનાં મારે દર્શન થયાં. હવે સંપૂર્ણ કૃતાર્થ થઈ ગ. અહિં મારા પ્રવાસને છેડે આવશે. તેમજ પૂર્વે મળેલા તો પણ મને આ સ્થળે પુનઃ દર્શન આપી તેમના સ્વરૂપનું ભાન કરાવશે. મારી કાર્ય સિદ્ધિ સફળ થઈ અને હું મારા જીવનની મુક્ત દશાને અનુભવી થવા અધિકારી થશે. ”
આ પ્રમાણે વિચારી પ્રવાસીએ તે દિવ્યમૂર્તિને પ્રણામ કર્યા. તે દિવ્યમૂર્તિ ક્ષણવાર પ્રવાસીની સામે એક દષ્ટિએ જોઈ રહી. બનેની દષ્ટિ પરસ્પર મળી ગઈ છેડીવારે દિવ્યમૂર્તિએ કહ્યું, “ભદ્ર, તમે શુદ્ધ આત્મા છે મારું સ્વરૂપ તમારા જાણવામાં આવ્યું છે. તથાપિ મારું વિશેષ જ્ઞાન થાય તેવા હેતુથી હું તમને જણાવું છું હું પિતે વિશુદ્ધિ મારા દ્વારનું સ્વરૂપ જાણ વાથી મોક્ષને અધિકાર પ્રાપ્ત થાય છે. તમારે પ્રવાસ હવે પૂર્ણ થવા આવ્યું છે, તમે આટલે સુધી આવ્યા તેમાં જે જે તત્વને અનુભવ થયે હોય, તે તે તત્વના સ્વરૂપનું અહિંજ મનન કરવાનું છે, આ મારા દ્વારમાં તમારા આત્માની વિશુદ્ધિ થશે એટલે તમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com