________________
( ૨૧ )
मला ज्ञान विद्यमान परगट नयो, યાદી જ્ઞાંતિ પ્રાનન પ્રનતાજ રદેશે. ” ॥૬॥
जब हितें चेतन विज्ञानसों उलटि आपु समौपाइ अपनो सुनाउ गहिलीनों है ; તવઢીતે ખોબો લેન નો સામે સથલીનો, जोजो त्याग जोगसो सो सब बांकि दीनो है rant न रही गेर त्या गिवेकों नांह? और, बाकी कहा नवर्यो जुं कारज नवीनो है ; संगत्यागि अंग त्यागि वचन तरंग त्यागि, मन त्यागि बुद्धि त्यागि आपा सुद्ध किनो है. "
આવી વિસ્તારવાળી કવિતા સાંભળી પ્રવાસી વિચારમાં પડી ગયો.—“ અહા! કવિતા અદ્દભુત છે.! તે છતાં વિસ્તીર્ણ છે તેની અંદર શુદ્ધ આત્મ દ્રવ્યનું વર્ણન કરેલ છે. આ વન ઉપરથી જણાય છે. અહિં વિશુદ્ધિ દ્વાર હશે. આત્મદર્શનને કરાવનારી વિશુદ્ધિની પ્રભાવના આ કવિતા ઉપરથી દેખાઇ આવે છે, વિશુદ્ધિ દ્વારમાં જે તાત્ત્વિક વર્ણન હોવું જોઇએ, એવું તાત્ત્વિક વર્ણન આ વિતામાં ઝલકે છે. હવે જો આ કવિતાની સવિસ્તાર વ્યાખ્યા પ્રગટ થાય, તેા આત્માને વિશેષ આનંદ પ્રાપ્ત થાય” આ પ્રમાણે પ્રવાસી મનેાવૃત્તિમાં ચિંતવતા હતા, તેવામાંજ તે કવિતાની વ્યાખ્યા રૂપે બીજો ધ્વનિ પ્રગટ થયા— “ જે નિર્ભય, નિરુકુળ, ઊત્કૃષ્ટ અને જ્ઞાનરૂપ કહેવાય છે, જેના ભેદ નથી એવા જે પ્રકાશમાન પદાર્થ છે, તે અદ્દભુત છે. તેમાં આ સર્વ જગત્ સમાય છે, રૂપ, રસ, ગધ, અને સ્પર્શ જે વિનાશી. પુદ્દગલના પદાર્થો છે, તેનાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com