________________
( ૨૫૯ ) अविनाशी अशरन सदा,
સુરતમાં સિદ્ધ સમાધિ.” I ? . . અમારામાં પહેલાં મિધ્યાહની પરિણતિ ફેલાણી હતી, એટલે તે માહથી અશુદ્ધ થઈ ત્યારે પેલાણી હતી. તેને ગાઢ ઉદય થવાથી જે ચેતના શુદ્ધ હતી, તે અશુદ્ધ થઈ ગઈ હતી. કર્મસહિત ચેતના મલિન થઈ ગઈ. પછી જ્યારે અમારામાં જ્ઞાનચેતના પ્રગટ થઈ ત્યારે અમે એટલી વાત જાણી કે જે જીવ છે, તે સદા પરગથી જુદે છે. અનાદિ કાળથી જે જીવ પ્રાણધારી કહેવાય છે, તે મારું સ્વરૂપ છે. તે સ્વરૂપ, કમરહિત, નિરૂપાધિ, અનેધર, ઈશ્વર, પરશરણરહિત અને સ્વરૂપસિદ્ધસમાધિના સુખમય છે. આત્મજ્ઞાની જીવ વિચારે છે કે, “હું ત્રણેકાળ ક્રિયા-કરણીથી જુદા છું. મારે કર્મનો સંગ નથી. મારું પદ ચિ વિલાસ તથા જ્ઞાનવિલાસ રૂપ છે. આ જગતમાં જે રાગ, દ્વેષ મેહભાવ વર્તિ છે, તે મારું સ્વરૂપ નથી. મારે અવલંબ-આધાર મારા સ્વરૂપમાંજ છે, આવું ચિંતવન કરનારે આત્મા સમકિતજીવ કહેવાય છે. તે પિતાના ગુણેને પ્રગટ કરે છે. તે કહે છે કે, “હું રાગ, દ્વેષ તથા મેહથી રહિત છું. હું જે ક્રિયા કરું છું, તે નિષ્કામપણે કરું છું. જે આ વિષયરસ છે, તે મને વિરસ લાગે છે. હું શુદ્ધ ચેતનાનો અનુભવ કરી સજજ થાય છે. તેથી મેં આ જગતમાં રહેલ મેહરૂપ મહા સુભટને જીતી લીધું છે. મારું એ સ્વરૂપ પ્રાપ્ત કરી હુ મેક્ષની સન્મુખ થ છું. હવે હું અનંત કાળ સુધી એજ રહું, એવી આશા રાખું છું. ભદ્ર, અંતર્ધારપાળ હવે હું મારું વિવેચન કરી આ મુક્તિમંડપના ગર્ભ ગૃહમાં પ્રવેશ કરૂં છું.
અતદ્ગરપાળ મહાશય, આપ ખુશીથી તેમાં પ્રવેશ કરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com