________________
માનીતનવચન કાયા
ને
( ૫૮ ) છે અને આગળ કેણ કરશે? આ જે ક્રિયા વિચાર જોવામાં આવે છે, તે સ્વમાની દાડના જેવું મિથ્યા છે. “મેં આવું કર્યું આ કામ સારું છે એ રીતે જ્ઞાનચેતના જાગ્યા વિના મન, વચન કયામાં મિથ્યા પરિણામ વસે છે. જે મન, વચન કાયાના પિગ છે, તે કર્મનું ફળ છે અને કર્મની દશા જરૂપ અંગ છે. વળી જે મન, વચન અને કાયા છે, તે પુદગલ દ્રવ્યને પિંડ છે, તેથી જ ઓ મિથ્યા તરંગ ભાવ ઉપજ્યા કરે છે, તે માટે આત્માને ભાવિતધર્મ જે શુદ્ધ જાણપણું, તેનાથી મિથ્થા તરંગરૂપ કમ સ્વભાવ વિપરિત છે, તેથી કેણ કરે, કેણ કરાવે અને કણ અનુમોદ એ સર્વ પ્રપચ જીડે છે
હવે આ પ્રસંગે એક વાત ખાસ જાણવાની છે કે, સાતાપુરૂષ કે હવે જોઈએ? એ વિષે તેનાં ઉત્તમ લક્ષણ જાણવા જોઈએ. જે કે શાંતાપુરૂષને માટે શાસ્ત્રમાં અનેક જાતનાં લક્ષછે દર્શાવેલા છે, તથાપિ તેનું એક લક્ષણ ખાસ મનન કરવા જેવું છે, જે લક્ષણ એક જૈન કવિએ પિતાની મધર કવિતામાં વર્ણવેલું છે.
चोपाइ.
“મોદી વનિરિ શૈલી, ताते करम चेतना मैला; ફાન ત મ સમુની હતી, શીવ શવ જિન વાની.” I ? li
"जीव अनादि सरूप मम, करम रहित निरुपाधि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com