________________
( ૬ ). ભયને અભ્યાસ રાખે તો તે દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નામકર્મએવા ત્રણ જાતિના કર્મની મમતાને નાશ કરે છે.
પ્રવાસીને આવા વિશેષ ઉપદેશના વચને સાંભળી અંત પાળે આનંદપૂર્વક જણાવ્યું, મહાશય, હવે આપને કાંઈ પૂછવાનું નથી. માત્ર નીચેની કવિતા યાદ કરી તેને પાઠ ભણતાં આ મંડપમાં ચાલ્યા જજે, પ્રવાસી–ભક, તે પાઠ કહે, હું ધ્યાનપૂર્વક સાંભળું છું.
તા . " हिरदे हमारे महा मोहकी विकलता ही, ताते हम करुना न कीनी जीव घातकी;
आप पापकीने ओरनको उपदेश दीने, हूती अनुमोदना हमारे याही बातकी; मन वच कायमें मगन की कमाए कर्म, धाए भ्रमजालमें कहाए. हम पातकी; .
ज्ञानके उदे नए हमारी दसा ऐसी गई, ' સી જાન જાણત પ્રવથી હોત પાતળી.” | ર તે
આ કવિતા સાંભળી પ્રવાસીએ તેને મને મંદિરમાં સ્થાપિત કરી દીધી. ક્ષણવારે તેણે અંતરપાળને પૂછયું કે, આ કવિતાની વ્યાખ્યા કહેશે? દ્વારપાળે નમ્રતાથી જણાવ્યું, મહાશય, એ વાર્તા અમારી મર્યાદાની બાહેર છે. તેમ વળી એ કવિતાની વ્યાખ્યા કરવાને તમારેજ અધિકાર છે. જે ઉત્તમ અધિકારી હેય તે વ્યાખ્યા ઉપરાંત વિશેષ વિવેચન કરે છે, મધ્યમ અધિકારી માત્ર વ્યાખ્યાજ કરે છે અને કનિષ્ઠ અધિકારી તેને માત્ર સારજ કહે છે. તેમાં તમે તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com