________________
( ૨૫૭ )
ઉત્તમ અધિકારી દેખાઓ છે, માટે તમારે તેની વ્યાખ્યા કરી તે ઉપરાંત કાંઇ વિવેચન કરવુ જોઇએ.
- અંતર્દ્વારપાળનાં આવાં વચન સાંભળી પ્રવાસી સાનધ્રુવદને બોલ્યા—ભદ્ર, સાંભળેા આ કવિતામાં જ્ઞાતાજીવ પૂર્વકૃત ની આલોચના કરે છે. તે પોતે હૃદયમાં ચિંતવે છે કે, “ અમારા હૃદયમાં પૂર્વકાળે મહા માહની વિકળતા થઇ હતી, તેથી અમારા હૃદયમાં જીવબાતની કરૂણા ઉત્પન્ન થઇ નહતી. અમે સદા નિર્દયતા રાખી હતી. અમે પૂર્વે પોતાની કાયાથી પાતેજ પાપ કયા હતાં અને શ્રીજાને વચનથી પાપ કરવાના ઉપદેશ આપ્યા હતા. તેમજ કાઈને પાપ કરતાં અવલોકી અનુમોદના આપી હતી. એવી રીતે મન, વચન તથા કાયાના અશુદ્ધ વ્યવહારમાં મગ્ન થઇને અમેકની કમાણી કરી મિથ્યાજાળમાં ઢાડયા હતા. તેથી અમે પાતકી કહેવાયા. પણ હવે અમારા હૃદયમાં જ્ઞાનના ઉદય થયા છે, તેથી સૂર્યના ઉર્દુયથી જેમ પ્રભાતકાળની અવસ્થા થાય, તેમ અમારી અવસ્થા થઇ છે. ”
ભદ્ર, તે કવિતાના ભાવાર્થ એટલા છે. હવે તે વિષે વિશેષ વિવેચન કરવા ઇચ્છા રાખુ છું. જ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશ હોવાથી જ્ઞાતાપુરૂષ પાતાના હૃદયમાં ચિંતવે છે કે, મારૂં સ્વરૂપ કરૂણાનિધાન છે, તે સતે પેાતાના જેવુ' સ્વરૂપ જાણી સનું હિતકારક છે; નિમળ છે અને શાશ્વત છે. એવા આત્માને કર્માંની ચાલનો ભય નથી, મન, વચન અને કાયાના યાગના જાળથી તે અજિત છે, તે અંતરમાં જાણે છે કે, આ જગતના વાસ તે માહુના વિલાસ છે, મારો વિલાસ નથી. આ જગમાં ભવ ભ્રમણ છે, તેનાથી હું શૂન્ય છું. મારા સ્વરૂપમાં પાપ તથા પુણ્ય અધરૂપ સમાન છે, એથી પાપ કાણે કીધું અને હવે કાણ કરે '[=૩૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com