________________
( ૧૨ )
જે રહિત છે, જે શરીરથી જુદા છે, જે દ્રવ્યભાવરૂપ પરિમહુથી ભિન્ન છે. જેમાં સદા ત્રણે યોગથી રહિતપણાનું લક્ષણ પ્રાપ્ત થાય છે— એવા જે પદાર્થ તે જ્યાં જ્ઞાન હોય ત્યાં રહે છે. તેથી જ્ઞાન એ પ્રમાણ અને ચેતનાનું નિધાન છેતેનેજ અને અવિનાશી ઇશ્વર માનીને મસ્તક નમાવીએ છીએ, " હવે બીજી સિદ્ધનું શુદ્ધાત્મ સ્વરૂપ કેવું છે તેને માટે વર્ણન કરે છે, અતીતકાળમાં પણ શુદ્ધ આત્મદ્રવ્ય નિશ્ચયનયથી અભેદ્યરૂપ હતું અને વ્યવહાર નયથી ભેદ્રરૂપ હતું હવે તા તેને કેવળરૂપ પ્રાપ્ત કરી ભેદ રહિત જાણીએ છીએ. એવી દશામાં હવે કયા મૂર્ખ પુરૂષ તેને ભેદરૂપ ડરાવશે ? જે નેયાયિક લોક છે કે જે પોતાની પ્રરૂપણામાં સમાધિયોગ આત્માને કમરહિત માની અને ફરી આ સંસારમાં અવતાર પ્રાપ્ત કરી તેને નમસ્કાર કરે છે કારણકે, તે અવતારમાં તે ક રહિત અને સમાધાન સહિત થયેલા છે. વળી તે સ્વસ્થ મતે પ્રાપ્ત કરી પાછા બાહ્ય સંક્ટમાં કેમ પડશે? મિથ્યાદ્રષ્ટિ માને છે કે, ઇધર વૃદ્ધિના ભાર ઉતારવા અવતાર લઇને દુ:ખ પામે છે. પણ તે અસબદ્ધ છે, કારણકે, જીવ શુધ્ધ થને કરી રાગસમાં રાજી થઇ કાઇ કાળે પોતાના સ્વભાવ ત્યાગ કરી પર વસ્તુને ગ્રહણ કરતા નથી. તે શુદ્ધજીવને અમ્લાન જ્ઞાન પ્રાપ્ત થયું છે, તે વિદ્યમાન કાળે પ્રગટ થતાં તે આગામી કાળમાં અનંતા કાળસૂધી રહેવાનું છે, તે ફરીથી અવતાર લેતા નથી તેનું બીજું પણ કારણ દર્શાવે છે. જે ચેતન અનાદિ કાળથી મિથ્યાત્વ ભાવરૂપ વિભાવમાં રમી રહ્યા હતા તે સમય પ્રસ્તાવ પ્રાપ્ત કરી વિભાવથી કાળા પામી પેાતાના જે શુદ્ધ સ્વભાવ હતા તેને પોતેજ લઈ લીધો છે અને તેથી જ્ઞાનદર્શનાર્દિક ભાવ લેવાની પોતાની યોગ્યતા સપાદન કરી છે તે માટે ત્યાગ કરવા યોગ્ય એવા જે રાગદ્વેષાદિ ભાવું તેને તેણે ત્યજી દ્વીધે છે. હવે તે લેવાનું તેને ખીજું કાંઈ કારણ નથી અને તેવું સ્થાન પણ રહ્યું નથી. તા તે ફરીવાર અવતાર શામાટે લે? તેનું કાંઇ નવુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com