________________
( ૧૪ )
પમાં પ્રવેશ કરવાને પૂર્ણ અધિકારી છે. એવી મારા હૃદયમાં પ્રતીતિ થાય છે. તથાપિ આ દ્વારની મર્યાદા પ્રમાણે તમને ખીજી કવિતા પણ પૂછવામાં આવશે. તેનું તમારે યથાર્થ વ્યાખ્યાન કહી સ’ભળાવવુ.
પ્રવાસી—ભદ્ર, તે કવિતા સભળાવે. હું તેની યથામમિત વ્યાખ્યા કરીશ.
રોતો.
“ થયા શ્રેષઃ પ્રષ પરિ, અંઢે પશુ ના જોર वादग वा चरण, होहि पथिक मिली दोश ; जहां ज्ञान किरिया मझे, तहां मोक मग सोइ; वह जानै पदको मरम, वह पदमें थिर होइ. " ॥ १ ॥ આ કવિતા સાંભળી પ્રવાસી ક્ષણવાર વિચારી :– ભદ્ર, આ કવિતાના બે ભાગ પડી શકે છે. તેમાં પહેલા ભાગમાં જ્ઞાનક્રિયા ઉપર આંધળા અને પાંગળાનુ દૃષ્ટાંત છે, અને ખીજા ભાગમાં જ્ઞાન તથા ક્રિયાના જૂદા જૂદા ફળ છે, હવે હું તેની વ્યાખ્યા કરૂં તે સાંભળેા.—“ જેમ પાંગળા માણસ આંધળાના ખભા ઉપર ચઢવાથી ચાલી શકે છે અને ખભા ઉપર ચડેલા પાંગળે તે આંધળાને રસ્તા બતાવે છે, એટલે પાંગળાની આંખ અને આં ધળાના પગ——એ બન્નેથી પથમાં ગમન થઈ શકે છે, તેવી રીતે જ્ઞાન અને વૈરાગ્ય મળવાથી મોક્ષ માર્ગે ચાલી શકાય છે, ”
શ્રીજી કવિતાના ભાવાર્થ એવા છે કે, “ જ્યાં જ્ઞાન અનેક્રિયા એ એકઠા થઇને રહે છે, ત્યાં મોક્ષના માર્ગ પ્રાપ્ત થઈ શકે છે. કારણકે, જ્ઞાનથી વસ્તુના મર્મ જાણવામાં આવે છે અને ક્રિયાથી પોતાના વસ્તુ સ્વભાવમાં સ્થિર થવાય છે, ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com