________________
( રપર ) તેવી સ્થિતિ જોઈ તે દિવ્ય પુરુષે કહ્યું હે મેક્ષાધિકારી મહા પુરુષ, તમે મારા દર્શનથી ચકિત થશે નહીં. હું આ ભૂમિને અંતર પાળ છું, અહીં આવેલા અધિકારી પ્રવાસીની પરીક્ષા કરી અંદર પ્રવેશ કરાવાની મને આશા છે.
પ્રવાસી અહીં શી રીતે પરીક્ષા થાય છે?
અતáરપાળ–અહીં આવેલા અધિકારીને માત્ર બે કવિતા પૂછાય છે.
પ્રવાસી–ભ, તે કવિતામાં શું પૂછાય છે?
અંતર્ધારપાળ –માત્ર કવિતાની વ્યાખ્યા પૂછાય છે. જે અધિકારી તે બે કવિતાની વ્યાખ્યા કરી આપે તેને પ્રવેશ કરાવાય છે.
પ્રવાસી–તે કવિતા કહે જોઇએ? પછી અંતરિયાળ નીચે પ્રમાણે એક કવિતા બે
વૈયા.
" जहां शुद्ध ज्ञानको कन्ना उधोत दिसे तहां, शुद्ध परवान शुद्ध चारित्रको अंस है। ता कारन ज्ञानी सबनाने झेय वस्तु मर्म, वैराग विनास धर्म वाको सरवंस है। राग द्वेष मोहकी दशासों जिन रहे याते, सर्वथा त्रिकान्न कर्म जालको विध्वंस है। निरुपाधि आतम समाधि विराजे ताते, હિલે પટ પૂજન પરમહંસ હૈ.” I ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com