________________
(
૫૩ )
“હાથ રાવ ગાાં તાં, ગુઢ રનરી ;
ताते ज्ञान विराग मल, शिव साधे सम काल."
અંતરપાળના મુખથી આ કવિતા સાંભળી પ્રવાસી ક્ષણ વાર વિચારમાં પડશે, ત્યાં જ્ઞાનવિલાસના પ્રભાવથી તેની મનેવૃત્તિમાં તેની વ્યાખ્યા કુરી આવી એટલે તે નીચે પ્રમાણે ગંભીર વાણીથી બે:
જે પ્રાણીને વિષે શુદ્ધ જ્ઞાનની કલાને ઉતા દેખાય છે, તે પ્રાણીને વિષે તેજકાળે આત્માની શુદ્ધતા પ્રણામ કરી શુદ્ધ ચામિત્રને પણ અંશ થાય તે કારણથી જે જ્ઞાતા હેય તે હેય ઉપાય સર્વ જાણવા યોગ્ય વસ્તુને જાણે છે ત્યારે તે હેયને ત્યાગ કરે છે અને ઉપાદેયને ગ્રહણ કરે છે. એવા વૈરાગ્યના વિલાસને સ્વભાવ સર્વ અશે કરી પ્રગટ થાય છે અને વૈરાગ્યના બળથી પ્રાણી રાગ, દ્વેષ અને મેહની દશાથી ભિન્ન રહે છે, તેથી તેને પૂર્વકૃત કર્મની નિ. જે થાય છે અને તે વર્તમાન કાળે કર્મને બંધ કરતા નથી, કારણકે જે પ્રકૃતિ તુટી ગઇ છે, તે આગામિક કાળમાં બંધ કરતી નથી. એમ સર્વ પ્રકારે કર્મ વંસ થઈ જાય છે. કર્મને હંસ થવાથી છવ રાગ દ્વેષાદિક ઉપાધિથી રહિત એવા આત્માની સમાધિમાં વિરાજે છે, તેથી તે પૂર્ણ પરમહંસ કહેવાય છે.”
જ્યાં જ્ઞાયક ભાવ છે, ત્યાં શુદ્ધ ચારિત્રની ચાલ પ્રાપ્ત કરાય છે અને તેથી જ્ઞાન તથા વિરાગ્ય મળવાથી જીવ સમકાળે શિવમાર્ગને સાધે છે. ”
પ્રવાસીના મુખથી આ પ્રમાણે વ્યાખ્યા સાંભળી તે અંદ્વારપાળે પિતાનું મસ્તક ઘણાવ્યું અને કહ્યું, ભદ્ર, તમે આ મંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com