________________
( ૨૦૯ )
જોઇએ તા વેષના લેશ ધરે નહીં. માત્ર ચેતનાના પ્રદેશનું ધારણ કરનારા છે. અને તે ચેતનાના પુજરૂપ છે. તેવા આત્માનું સ્વરૂપ ઓળખાવી. મનને બેધ આપવા કે, હું મન, આ ચિદાનંદ તારામાં તારા જેવા વિરાજે છે, પણ નિશ્ચયનયથી તારે વિષે અને મારે વિષે અને માહુ નથી. હું મન જે ઘટમાં તું વસે છે, તેજ ઘટમાં તે આત્મા પણ વસે છે. તેવા આત્માના વિચાર તુ કરજે. તે શિવાય બીજો વિચાર સર્વ દ્વરૂપ છે.
હું પ્રવાસી, આ પ્રમાણે મનને ઉપદેશ આપી પછી જે રીતે ચિદાનન્દના શુદ્વાનુભવ થાય તે રીતે મનને ઉપદેશક પ્રથમ સમ્યગ દૃષ્ટિવર્ડ શરીરરૂપ ખાદ્યાત્માને ભિન્ન રાખવા, અને આથાભાને વિષે બીજી સુક્ષ્મ શરીર કર્મ સંબંધી અતરાત્મા છે, તે પણ ભિન્ન રાખવા. તે અંતરાત્માથી પરમાત્માના જ્ઞાન દર્શનનુ આચ્છાદન થાય છે, તે વખતે જે અષ્ટ પ્રકારનુ કર્મ અને તેના ભાવની ઉપાધિ તે પણ ભિન્ન જાણવી. ... અને તે અતરાત્માને વિષે સુબુદ્ધિના વિલાસ જે ભેદ જ્ઞાનાદિક તે પણ ભિન્ન જાણવું અને તે બુદ્ધિના વિલાસમાં જે ચેતનરૂપી પ્રભુ છે તે અખરૂપે વિરાને છે અને તે ચેતનને શ્રુતજ્ઞાનના પ્રમાણથી હૃદયમાં સારી રીતે ઢસાવા “ હું મન, તું આવા વિચારમાંજ મય રહેજે અને તે ચૈતનનું પદ સાધવાને એટલે માક્ષ માર્ગ ગ્રહણ કરવાને સર્વદા તત્પર રહેજે.” મનને વશ કરવાના આજ વિધિ ઉત્તમ છે.
જ્ઞાનચેતનાનાં આવાં વચના સાંભળી પ્રવાસી અત્યંત ખુશી થઇ ગયો અને તે આ અષ્ટમ ભૂમિકાના પ્રવાસનું સાય માનવા લાગ્યા. તેણે સાનંદપણે કહ્યું, તુ માતા, આપે આપેલા આ ઉત્તમ મેથી મને અતિશય આનૐ થાય છે. આ સસારમાં થચલ પ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com